સલમાનના નવા પ્રૉજેક્ટમાં સાઉથની આ હૉટ એક્ટ્રેસની એન્ટ્રી, હીરોઇને સલ્લૂનુ લકી બ્રેસલેટ પહેરીને કરી જાહેરાત
પૂજા હેગડેએ સલમાન ખાના પૉપ્યૂલર બ્રેસલેટને પહેરીને 'કભી ઇદ કભી દિવાલી' ના શૂટિંગની જાહેરાત કરી છે. પૂજા હેગડેએ તસવીરને શેર કરતા લખ્યું- શૂટિંગ શરૂ થઇ ગઇ છે.
Salman Khan Lucky Bracelet: બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના લૂક્સ અને સ્ટાઇલના તો દરેક દિવાના છે. પરંતુ સલમાનના દરેક લૂકની સાથે એક વસ્તુ કૉમન હોય છે, અને તે છે તેનુ લકી સિગ્નેચર બ્રેસલેટ. શૂટિંગ હોય કે સાર્વજનિક કાર્યક્રમ કે પછી વર્ચ્યૂઅલ મીટ, દરેક જગ્યાએ સલમાનના હાથમાં આ બ્રેસલેટ દેખાય જ છે. જોકે, હવે આ બ્રેસલેટ સાઉથની હૉટ એક્ટ્રેસ પૂજા હેગડેના હાથમાં દેખાયુ છે. આની સાથે જ લોકો જુદાજુદા તર્ક વિતર્ક કરવા લાગ્યા છે.
ખરેખરમાં, પૂજા હેગડેએ સલમાન ખાના પૉપ્યૂલર બ્રેસલેટને પહેરીને 'કભી ઇદ કભી દિવાલી' ના શૂટિંગની જાહેરાત કરી છે. પૂજા હેગડેએ તસવીરને શેર કરતા લખ્યું- શૂટિંગ શરૂ થઇ ગઇ છે. તસવીરમાં પૂજા બ્લેક આઉટફિટમાં ખુબ સુંદર લાગી રહી છે. તેને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે.
View this post on Instagram
આ તસવીરમાં એક્ટ્રેસ પૂજા પોતાના હાથોમાં સલમાનનુ સિગ્નેચર બ્રેસલેટ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. મુસ્કુરાતી અને પૉઝ આપતી દેખાઇ રહી છે. પૂજાની આ તસવીરને ફેન્સનો જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કભી ઇદ કભી દિવાલીમાં તમને સલમાન ખાન સાથે પૂજા હેગડે લીડ રૉલ પ્લે કરતી દેખાશે. પહેલીવાર છે કે પૂજા અને સલમાન એકસાથે કામ કરી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.......
ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો
IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !
Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ
Jyotish Tips: આર્થિક તંગીથી છો પરેશાન, તો અપનાવો લવિંગનો આ એકદમ સરળ ઉપાય, થઈ જશો માલામાલ
VIDEO: મહુવા સર્કિટ હાઉસ બાદ આ જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર