શોધખોળ કરો

Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ

Crime News: યુવકને ફોન કરીને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. તેનાથી પરેશાન થઈને યુવકે નોઈડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 Noida Crime News: થોડા દિવસો પહેલા મહિલાએ નોઈડાની જાણીતી સોસાયટીમાં રહેતી વ્યક્તિના વોટ્સએપ નંબર પર વીડિયો કોલ કર્યો હતો. આ દરમિયાન મહિલાએ અશ્લીલ વીડિયો બનાવીને સ્ક્રીન રેકોર્ડ કરી લીધી હતી. જે બાદ યુવકને ફોન કરીને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. તેનાથી પરેશાન થઈને યુવકે નોઈડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

શું છે મામલો

મળતી માહિતી મુજબ સેક્ટર-39 પોલીસ સ્ટેશન વિસ્તારની સોસાયટીમાં રહેતા એક વ્યક્તિને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. તેણે કોલ ઉપાડ્યો તો તે એક મહિલાનો કોલ હતો. તેણે ચીટિંગ કરીને સ્ક્રીન રેકોર્ડરની મદદથી અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. કોલ ડિસ્કનેક્ટ કર્યા બાદ તેને બીજા નંબર પરથી કોલ આવ્યો.

ફોન કરનારે પોતાની ઓળખ અધિકારી તરીકે આપી હતી અને કહ્યું હતું કે તેનો વીડિયો વાયરલ કરવામાં આવશે. આ પછી સીબીઆઈ તેની પૂછપરછ કરવા આવશે. આ ઘટના બાદ યુવક ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. તેણે તરત જ નોઈડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને આની જાણ કરી. હાલ પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ

Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો

India Bans Exports of Wheat: ઘઉંની વધતી કિંમતો વચ્ચે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત

Monsoon 2022: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી

Jacinda Ardern tests COVID-19 positive: ન્યૂઝીલેન્ડના પીએમ આવ્યા કોરોનીની ઝપેટમાં, જાણો શું કહ્યું

IPL 2022:  પંજાબ સામે આઉટ થયા બાદ કોહલીએ ભગવાનને કર્યો સવાલ, વાયરલ વીડિયોમાં જુઓ રિએકશન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  

Embed widget