શોધખોળ કરો

જ્યોર્જ ફ્લૉઇડ મોત પર બૉલીવુડ સ્ટાર્સની પૉસ્ટથી ભડકી આ અભિનેત્રી, બોલી- સાધુઓની હત્યા થઇ ત્યારે ક્યાં હતા?

બૉલીવુડ સ્ટાર કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપડા, કરણ જોહર, દિશા પટ્ટણી સહિતના કેટલાક સેલિબ્રિટીઓએ સોશ્યલ મીડિયા દ્વારા અમેરિકામાં ચાલી રહેલા આંદોલનનુ સમર્થન કર્યુ હતુ. જોકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ક્વિવ કંગના રનૌતે તેમને આ વલણ સામે સવાલો ઉભા કર્યા છે

મુંબઇઃ અમેરિકામાં પોલીસની બર્બરતાનો શિકાર બનેલા જ્યોર્જ ફ્લૉઇડના મોત હજુ પણ ધમાલ ચાલુ જ છે, આખા દેશમાં પ્રદર્શનો થઇ રહ્યાં છે, એટલુ જ નહીં દુનિયાભરમાં પણ આ ઘટનાને લઇને અવાજો ઉઠી રહ્યાં છે, સાથે સાથે અશ્વેત નાગરિકોની સાથે થઇ રહેલા વ્યવહારોને પણ ખતમ કરવાની માંગ ઉઠી કરી છે. આ મામલે ભારતમાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કેટલાક સ્ટાર્સ આના વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે કંગના રનૌતે બૉલીવુડ સ્ટાર્સને પુછ્યુ કે પોતાના જ દેશમાં સાધુઓની હત્યા પર તેઓ કેમ કંઇ બોલતા ન હતા? બૉલીવુડ સ્ટાર કરીના કપૂર ખાન, પ્રિયંકા ચોપડા, કરણ જોહર, દિશા પટ્ટણી સહિતના કેટલાક સેલિબ્રિટીઓએ સોશ્યલ મીડિયા દ્વારા અમેરિકામાં ચાલી રહેલા આંદોલનનુ સમર્થન કર્યુ હતુ. જોકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ક્વિવ કંગના રનૌતે તેમને આ વલણ સામે સવાલો ઉભા કર્યા છે. જ્યોર્જ ફ્લૉઇડ મોત પર બૉલીવુડ સ્ટાર્સની પૉસ્ટથી ભડકી આ અભિનેત્રી, બોલી- સાધુઓની હત્યા થઇ ત્યારે ક્યાં હતા?
પિંકવિલા સાથે વાત કરતા કંગના રનૌતે કહ્યું કે બે અઠવાડિયા પહેલા એક સાધુની મૉબ લિંચિંગ થઇ હતી, પણ કોઇએ કંઇ ન હતુ કહ્યું, આ બધુ મહારાષ્ટ્રમાં થયુ હતુ, મોટાભાગના સેલિબ્રિટીઓ ત્યાં જ રહે છે. કંગનાએ આરોપ લગાવ્યો કે બૉલીવુડ સેલિબ્રિટી માત્ર વહેતી ગંગામાં હાથ ધોઇ લે છે, જેથી તેમને બે મિનીટની ફેમ મળી જાય. કંગનાએ સાથે મોટો હુમલો પણ કર્યો, કહ્યું- ઇન્ડસ્ટ્રીના લોકોમાં આઝાદી પહેલાની ગુલામી ભરેલી પડી છે. એટલા માટે સફેદ લોકોના ચલાવેલા અભિયાનનો ભાગ બનવાનુ પસંદ કરે છે. જ્યોર્જ ફ્લૉઇડ મોત પર બૉલીવુડ સ્ટાર્સની પૉસ્ટથી ભડકી આ અભિનેત્રી, બોલી- સાધુઓની હત્યા થઇ ત્યારે ક્યાં હતા? ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા મહારાષ્ટ્રમાં સાધુઓની હત્યા થઇ હતી, અને બૉલીવુડ સેલિબ્રિટીઓ તેના પર મૌન રહી હતી. બન્ને સાધુઓની લોકોએ મારમારીને જાહેરમાં હત્યા કરી નાંખી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત

Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ

‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું

વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ

અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો

અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો

PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ

Embed widget