શોધખોળ કરો

Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અલગ જ દ્રશ્યો જોવા મળ્યા. ભાજપ, કોંગ્રેસ અને આપના ચૂંટાયેલા મહિલા સભ્યોના પતિદેવો સભામાં હાજર રહ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે એક મહિલા સભ્યના પતિએ પત્નીની જગ્યાએ રજૂઆત કરી. જીલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના પતિ ડી.ડી.જીવાણીથી માંડીને ચૂંટાયેલ મહિલા સભ્યોના પતિદેવો હાજર રહ્યા. હદ ત્યારે થઇ ગઈ જયારે કાલાવડ તાલુકાની નિકાવા બેઠક પરથી ચૂંટાયેલ ઉર્મિલાબેન મારવીયા હાજર હતા. પણ તેમના બદલે તેમના પતિદેવ જયંતીભાઈએ સભામાં વિવિધ મુદ્દાઓ પર મનભરીને ચર્ચાઓ કરી. જેને રોકનાર ના તો પ્રમુખ, ઉપપ્રમુખ કે અધિકારી હતા.. જયારે આ મામલે  ઉપપ્રમુખનું કહેવું છે કે આ અંગે અધિકારીને ધ્યાને મૂક્યું હતું.. જો કે દરેક મહિલા સભ્યોના પતિઓને સભામાં ભાગ લેવામાં રસ છે... તેથી ના તો ભાજપ.... ના કોંગ્રેસ કે.... ના આપ... કોઈપણ એકબીજાનો આ મામલે વિરોધ કરવાના મુડમાં નથી. તેવું  સ્પષ્ટ થાય છે. 

ગુજરાત વિડિઓઝ

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત

Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ

SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત

Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ

ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં ભીષણ આગ, પ્રવાસીઓ બારીથી કૂદ્યા, માતા બાળકીને તેડી જીવ બચાવવા દોડી પરંતુ...

Embed widget