શોધખોળ કરો

કંગનાએ કયા ચાર એક્ટરો પર ડ્રગ્સ લેતા હોવાનો ખુલ્લો આરોપ લગાવ્યો, ને શું કરી માંગ

કંગનાએ એક્ટર રણવીર સિંહ, રણબીર કપૂર, નિર્દેશક અયાન મુખર્જી, અને વિક્કી કૌશલ પર કોકીનનુ સેવન કરવાનો આરોપ લગાવ્યો છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રે્સ કંગના રનૌતે ડ્રગ્સ મામલે બૉલીવુડના સ્ટાર્સ પર ડ્રગ્સનુ સેવન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.કંગનાએ એક્ટર રણવીર સિંહ, રણબીર કપૂર, નિર્દેશક અયાન મુખર્જી, અને વિક્કી કૌશલ પર કોકીનનુ સેવન કરવાનો આરોપ લગાવ્યો છે. કંગનાએ તેમના ડ્રગ્સ ટેસ્ટ સેમ્પલ લેવાની પણ માંગ કરી છે. કંગનાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ભારતના વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરતા બુધવારે ટ્વીટ કર્યુ હતુ. કંગનાએ કયા ચાર એક્ટરો પર ડ્રગ્સ લેતા હોવાનો ખુલ્લો આરોપ લગાવ્યો, ને શું કરી માંગ કંગનાએ ટ્વીટમાં લખ્યું- હું રણવીર સિંહ, રણબીર કપૂર, અયાન મુખર્જી, વિક્કી કૌશલ પાસે ડ્રગ્સ ટેસ્ટ માટે પોતાના લોહીનુ નમૂના આપવાનો અનુરોધ કરુ છુ, એવી અફવા છે કે તે કોકીનનુ સેવન કરે છે, હું ઇચ્છુ છુ કે તે આ અફવાઓને ફગાવે, તે ડ્રગ્સ સેમ્પલ આપીને લાખો લોકોને પ્રેરિત કરી શકે છે.
વળી, વિક્કી કૌશિક વિશે પુછપરછ કરી, જેનો ઉલ્લેખ કંગનાએ પોતાના ટ્વીટમાં કર્યો છે, તો કંગનાના મેનેજરે સ્પષ્ટ કર્યુ છે કે કંગનાએ બૉલીવુ઼ડ અભિનેતા વિક્કી કૌશલ નામ લખ્યું હતુ, જોકે, ટાઇપો એરરના કારણે આ ભૂલ થઇ. કંગનાએ ગયા અઠવાડિયે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે બૉલીવુડ પાર્ટીઓમાં સૌથી વધુ ખપત કોકીનની થાય છે.
કંગનાએ ટ્વીટ કર્યું- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ફેમસ ડ્રગ કોકીન છે, આનો યૂઝ લગભગ તમામ હાઉસ પાર્ટીઓમાં કરવામાં આવે છે.આ બહુજ મોંઘો છે. પરંતુ શરૂઆતમાં તમે મોટા અને શક્તિશાળી લોકોના ઘરે જાઓ છો ત્યારે આ મફત આપવામા આવે છે, એમડીએમએ ક્રિસ્ટલ પાણીમાં મીલાવવામાં આવે છે, અને ઘણીવાર તમારી જાણકારી વિના આ તમારા શરીરમાં જતો રહે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ, ઇડી અને એનસીબી ડ્રગ્સ મામલે રિયા અને તેના સાગરિતોની તપાસ અને પુછપરછ કરી રહી છે, કંગના અવારનવાર સુશાંત કેસમાં પોતાના બેબાક નિવેદનો આપી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget