શોધખોળ કરો
Advertisement
કંગના રનૌતે એક ચૌંકાવનારી પોસ્ટ કરી શેર, નેશનલ અવોર્ડ ફંકશનની એક ઘટના વિશે કરી વાત
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તેમના પહેલા રાષ્ટ્રિય એવોર્ડને મુદ્દે એક પોસ્ટ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે, તેમની પાસે નેશનલ અવોર્ડ ફંકશન માટે ડ્રેસ ખરીદવાના પૈસા ન હતા.
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વર્સેટાઇલ એકટ્રેસ છે. તેમણે પોતાની દરેક ફિલ્મથી દર્શકોનો પ્રભાવિભત કર્યા છે. તેમની કારર્કીદીની શરૂઆતની ફિલ્મ 'ફેશનને પ્રેક્ષકો તેમજ વિવેચકોનો પણ સારો તિસાદ મળ્યો હતો.જો કે કંગનાએ પોસ્ટ કરીને એક . ચોંકાવનારી વાત જણાવી છે
એવોર્ડ સેરેમની માટે ડ્રેસ ખરીદવાના પૈસા ન હતા
અભિનેત્રી કંગના રાનૌતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે, જેમાં તેણે ફિલ્મ 'ફેશન' માટેના તેમના પ્રથમ રાષ્ટ્રિય એવોર્ડની તસવીર શેર કરી છે. પોસ્ટમાં તેમણે લખ્યું, “'પ્રથમ રાષ્ટ્રિય એવોર્ડ, આ એવોર્ડ સાથે ઘણી યાદો જોડાયેલી છે. હું આ સન્માન મેળવનાર સૌથી નાની ઉંમરની અભિનેત્રી હતી. ફેશન મહિલા આધારિત ફિલ્મ હતી. તેના માટે મને પુરસ્કાર પણ મહિલા રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો હતો.. જો કે આ સમયે મારી પાસે આ એવોર્ડ સેરેમની માટે ડ્રેસ ખરીદવાના પૈસા ન હતા. મેં જાતે જુગાડ કરીને તે સમયે ડ્રેસ ડિઝાઇન કર્યો હતો”
First National award, Many special memories attached to this, I was one of the youngest actresses to receive the honour, also for a woman centric film from a woman President. I designed my own suit didn’t have enough money to buy something special, the suit wasn’t bad...nahin ? https://t.co/WPgaVsTjdV
— Kangana Ranaut (@KanganaTeam) January 23, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement