શોધખોળ કરો

Karan Johar Slams Actors: 'આવું કહેવા પર મારી હત્યા થઈ શકે છે', કરણ જોહરે આટલું મોટું નિવેદન કેમ આપ્યું?

Karan Johar Slams Actors: કરણ જોહરે ફરી એકવાર એવા સ્ટાર્સને ફટકાર લગાવી છે જેઓ 20 કરોડ રૂપિયાની ફી લે છે. પરંતુ તેમની ફિલ્મ શરૂઆતના દિવસે 5 કરોડનો પણ બિઝનેસ કરી શકી નથી.

Karan Johar Slams Actors: ફેમસ ડિરેક્ટર કરણ જોહર ફિલ્મ બિઝનેસને સારી રીતે સમજે છે. તે ઘણીવાર સ્ટાર્સની વધેલી ફી વિશે વાત કરતો રહે છે. પરંતુ એકવાર તેણે એવા સ્ટાર્સ પર પ્રહારો કર્યા છે. જેઓ 20 કરોડ રૂપિયાની ફી માંગે છે. પરંતુ ઓપનઈન્ડ પર 5 કરોડનો બિઝનેસ પણ આપી શકતા નથી. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે 'સ્ટુડન્ટ ઓફ ધ યર' હિટ હોવા છતાં તેને નુકસાન થયું છે.

ફિલ્મ હિટ થયા પછી પણ તેણે પૈસા ગુમાવ્યા

માસ્ટર્સ યુનિયન પોડકાસ્ટ શોમાં કરણ જોહરે જણાવ્યું કે તેમની કંપની ધર્મા પ્રોડક્શનની શરૂઆત બે લોકો સાથે સ્ટાર્ટઅપની જેમ થઈ હતી. કરણે કહ્યું કે યશ ચોપરાએ તેને કહ્યું હતું કે ફિલ્મ ક્યારેય નિષ્ફળ નથી થતી પરંતુ બજેટ નિષ્ફળ જાય છે. કરણ જોહરે કહ્યું, 'જેમ કે મેં તમને સ્ટુડન્ટ ઑફ ધ યર વિશે કહ્યું હતું. મેં એક હિટ ફિલ્મ બનાવી અને મારા પૈસા ગુમાવ્યા. જેને પગલે મારે દરરોજ રાત્રે એક ગોળી લેવી પડી છે.

મારું હૃદય હિન્દી સિનેમામાં છે

કરણ જોહરે તે સ્ટાર્સ વિશે પણ વાત કરી. જેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર 5 કરોડની કમાણી કરી શકતી નથી. પરંતુ તેઓ 20 કરોડની ફી માંગે છે. તેણે કહ્યું, 'મારી પાસે ઘણી લાગણી છે. મારું દિલ હિન્દી સિનેમામાં છે. પરંતુ જો તમે મને એક બિઝનેસમેન તરીકે પૂછો તો મને લાગે છે કે તેલુગુ ખૂબ જ આકર્ષક ઉદ્યોગ છે.

એવું કહેવા માટે મારી હત્યા થઈ શકે છે

ફિલ્મમાંથી કોને કેટલો હિસ્સો મળે છે તે પૂછવા પર? તો કરણ જોહરે જવાબ આપ્યો, 'દુર્ભાગ્યથી એક હિસ્સો ફિલ્મ સ્ટાર્સ પાસે હોય છે. આવું બોલવાથી મારી પણ હત્યા થઈ શકે છે, પરંતુ જો તમે પાંચ કરોડ ઓપનિંગ કરી રહ્યા છો અને તમે મારી પાસેથી 20 કરોડ માગો છો, તો તે કેવી રીતે યોગ્ય છે? ભ્રમણા એ એક રોગ છે જેની કોઈ દવા નથી.

કરણ જોહર વર્કફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહર 'રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની'માં વ્યસ્ત છે. તે આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો છે. આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget