શોધખોળ કરો

Salman Khanની બર્થ ડે પાર્ટીમાં કેમ ના આવી કેટરીના કૈફ? સોશિયલ મીડિયા પર જણાવ્યું કારણ

કેટરિના કૈફ પણ દર વર્ષે સલમાન ખાનના જન્મદિવસ પર જોવા મળે છે. પરંતુ આ વખતે તે ગાયબ રહી. આવી સ્થિતિમાં તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને સલમાનને શુભેચ્છા પાઠવી હતી.

Salman Khan B’Day: બોલિવૂડ સ્ટાર સલમાન ખાને સોમવારે રાત્રે પોતાના જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. સલમાન 27 ડિસેમ્બરે 57 વર્ષનો થઈ ગયો છે. સલમાનના જન્મદિવસ પર બોલિવૂડના મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પાર્ટીમાં શાહરૂખ ખાન, કાર્તિક આર્યન, સોનાક્ષી સિંહા, સંગીતા બિજલાણી, યુલિયા વંતુર અને અન્ય મોટા સેલેબ્સ જોવા મળ્યા હતા. જો કે કેટરિના કૈફ પણ દર વર્ષે સલમાન ખાનના જન્મદિવસ પર જોવા મળે છે. પરંતુ આ વખતે કેટરીના કૈફ પાર્ટીમાં ક્યાંય જોવા મળી ના હતી. કેટરીના હાલમાં જ પતિ વિકી કૌશલ સાથે રજાઓ ગાળવા ગઈ હતી. કેટરિના ભલે પાર્ટીમાં પહોંચી ન શકી હોય પરંતુ તેને સોશિયલ મીડિયા દ્વારા સલમાન ખાનને શુભેચ્છા પાઠવી હતી. અને અઢળક શુભકામના આપી હતી. 

કેટરીના કૈફે ઈન્સ્ટાગ્રામ પર ખાસ મેસેજ લખ્યો

સલમાન અને કેટરીના વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે. કેટરીનાએ સલમાનના ફોટા સાથે જન્મદિવસનો સંદેશ લખ્યો, 'ટાઈગર, ટાઈગર, ટાઈગરનો જન્મદિવસ.' આગળ તેણે સલમાનને ટેગ કરીને વ્હાઇટ હાર્ટ બનાવ્યું. સલમાન અને કેટરીના ફિલ્મ 'ટાઈગર' ફ્રેન્ચાઈઝીનો ભાગ છે. તેની ફિલ્મ પણ આવતા વર્ષે રિલીઝ થનારી છે. આવી સ્થિતિમાં આનાથી વધુ સારું કેપ્શન બીજું શું હોઈ શકે.

Salman Khanની બર્થ ડે પાર્ટીમાં કેમ ના આવી કેટરીના કૈફ? સોશિયલ મીડિયા પર જણાવ્યું કારણ2022/12/27/d7bee7d92c3cfa039b5932396691cd34167213003681681_original.jpg" />

શાહરૂખ મોડી રાત્રે પહોંચ્યો સલમાનની પાર્ટીમાં પહોંચ્યો હતો

ઉલ્લેખનીય છે કે, સલમાનના જન્મદિવસની પાર્ટી તેની બહેન અર્પિતા શર્મા ખાને તેના ઘરે હોસ્ટ કરી હતી. સલમાન ભારે સુરક્ષા સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન સલમાન બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. તેણે પાપારાઝીની સામે કેક પણ કાપી અને ત્યાં હાજર દરેકનો આભાર માન્યો હતો. શાહરૂખ બપોરે 3 વાગ્યાની આસપાસ સલમાનની પાર્ટીમાં પહોંચ્યો હતો. બાદમાં બંને પાપારાઝીની સામે આવ્યા હતા અને ફોટા ક્લિક કરાવ્યા હતા.

કેટરીના પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી

કેટરીના અને વિકી આગલા દિવસે વેકેશન માટે નીકળી ગયા હતા. બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એરપોર્ટ પર એન્ટ્રી વખતે સિક્યોરિટીએ તેને રોકી હતી અને બાદમાં કેટરીના અંદર જતી રહી હતી. તેનો આ વીડિયો વાયરલ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Embed widget