શોધખોળ કરો

KKBKKJ Collection: કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મની કમાણીમાં મોટો ઘટાડો, ભારત બાદ વિદેશમાં પણ સલમાનને લાગ્યો ઝટકો

Kisi Ka Bhai Kisi Ki Jaan Worldwide Collection: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' કમાણીના મામલે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.

Kisi Ka Bhai Kisi Ki Jaan Worldwide Collection: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' કમાણીના મામલે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. રિલીઝના બીજા સપ્તાહમાં 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને અપેક્ષા મુજબની શરૂઆત નથી મળી રહી, જેના કારણે સલમાન ખાનની ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન પણ ઘટી રહ્યું છે. એટલું જ નહીં, ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' (Kisi Ka Bhai Kisi Ki Jaan) ની કમાણી કરવાની ગતિ પણ વિશ્વભરમાં ધીમી પડી રહી છે.

'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મની વિદેશમાં પણ કમાણી ઘટી

ચાહકોને સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. એવું માનવામાં આવતું હતું કે ઈદના અવસર પર રીલિઝ થયેલી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરશે. પરંતુ આ શક્ય ન બન્યું. રિલીઝના પહેલા ત્રણ દિવસમાં જ વિશ્વભરમાં 112 કરોડથી વધુની કમાણી 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની ગતિ ધીમી પડી ગઈ છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું વિશ્વભરમાં કુલ કલેક્શન 156.11 કરોડ રહ્યું છે. જે સલમાન ખાનના સ્ટારડમના હિસાબે અત્યાર સુધીમાં 200 કરોડને પાર પહોંચી જવી જોઈતી હતી. બીજી તરફ આ ફિલ્મે વિદેશમાં પણ 41.02 કરોડનો જ બિઝનેસ કર્યો છે.

બોક્સ ઓફિસ પર આટલા કરોડની કમાણી કરી

રિલીઝના પહેલા ત્રણ દિવસે, 'કિસી કા ભાઈ કિસી કી જાન' (Kisi Ka Bhai Kisi Ki Jaan) એ બોક્સ ઓફિસ પર 68 કરોડનું બમ્પર કલેક્શન કર્યું હતું. પરંતુ તે પછી ફિલ્મનું કલેક્શન ધીમુ પડવા લાગ્યું. સકનિલ્કના રિપોર્ટ અનુસાર, સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' એ રિલીઝના 9 દિવસમાં 95.8 કરોડનો બિઝનેસ કર્યો છે.

એક હો, આખરી હો જો બને બીવી

 જ્યારે પણ હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારોનો ઉલ્લેખ કરવામાં આવશે, ત્યારે સલમાન ખાનનું નામ ચોક્કસપણે તેમાં સામેલ થશે. સલમાન ખાન તેની શાનદાર એક્ટિંગ અને શાનદાર સ્ટાઇલ માટે જાણીતો છે. હાલમાં ઈદના અવસર પર સલમાન ખાને ફિલ્મ 'કિસી કા ભાઈ કી જાન' દ્વારા ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ દરમિયાન સલમાન ખાને ખુલીને લગ્ન વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે તે તેની ભાવિ ગર્લફ્રેન્ડ પાસેથી શું ઈચ્છે છે.

સલમાન ખાને લગ્ન વિશે કહ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget