શોધખોળ કરો

50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન

Box Office: ગુજરાતી ફિલ્મ "લાલો-કૃષ્ણ સદા સહાયતે" એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રિલીઝ થયાના 48 દિવસ પછી પણ આ ફિલ્મ કરોડોની કમાણી કરી રહી છે.

Box Office: અંકિત સખિયા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ "લાલો - કૃષ્ણ સદા સહાયતે" ખરેખર ભગવાન કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરી રહી છે. રિલીઝ થયાના 48 દિવસ બાદ પણ આ ફિલ્મ ન માત્ર દર્શકોનો પ્રેમ જીતી રહી છે પરંતુ બોક્સ ઓફિસ પર પણ કરોડોની કમાણી પણ કરી રહી છે. એક સામાન્ય પ્રાદેશિક રિલીઝ તરીકે શરૂ થયેલી ફિલ્મ હવે રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલી ફિલ્મ બની ગઈ છે, જે ઇતિહાસ રચી રહી છે. ચાલો જાણીએ કે "લાલો કૃષ્ણ સદા સહાયતે" એ તેની રિલીઝના 48મા દિવસે કેટલું કલેક્શન કર્યું છે.

"લાલો..." એ તેના 48મા દિવસે કેટલું કલેક્શન કર્યું?

કરણ જોશી, રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી, અંશુ જોશી અને કિન્નલ નાયક અભિનીત, "લાલો કૃષ્ણ સદા સહાયતે" 2025 ની સૌથી મોટી ભારતીય સફળતાની વાર્તાઓમાંની એક બની ગઈ છે. આ ફિલ્મે તેના 48મા દિવસે ₹1.36 કરોડનો ઉમેરો કર્યો, જેનાથી તેનું કુલ કલેક્શન ₹77.5 કરોડ થયું.

50 લાખના બજેટમાં 15,000% નફો

આ ફિલ્મ રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની "ભૂલ ચૂક માફ" અને પ્રદીપ રંગનાથનની "ડ્યૂડ" જેવી ફિલ્મોને પાછળ છોડીને વર્ષની 36મી સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. 50 લાખ રૂપિયાના સાધારણ બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 15,000% થી વધુ નફો કર્યો છે.

"લાલો કૃષ્ણ સદા સહાયતે" નું અઠવાડિયાવાર કલેક્શન

ફિલ્મે પહેલા અઠવાડિયામાં 33 લાખ રૂપિયાની નજીવી કમાણી કરી હતી. ત્યારબાદ તેણે બીજા અઠવાડિયામાં 27 લાખ રૂપિયા, ત્રીજા અઠવાડિયામાં 62 લાખ રૂપિયા, ચોથા અઠવાડિયામાં 12.08 કરોડ રૂપિયા, પાંચમા અઠવાડિયામાં 25.70 કરોડ રૂપિયા અને છઠ્ઠા અઠવાડિયામાં 24.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ ફિલ્મે સાતમા સપ્તાહના અંતે 9.95 કરોડ રૂપિયા ઉમેર્યા. ત્યારબાદ, તેણે સાતમા અઠવાડિયાના છ દિવસમાં 14.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ સપ્તાહના અંતે તે 80 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે

'લાલો કૃષ્ણ સદા સહાયતે'ને મળેલા જબરદસ્ત પ્રતિસાદને ધ્યાનમાં લેતા, ટ્રેડ વિશ્લેષકો આગાહી કરે છે કે આ ફિલ્મ તેના આઠમા સપ્તાહના અંતે 80 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે અને 85 કરોડ રૂપિયાની કમાણી તરફ આગળ વધશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મથી લોકો એટલા પ્રભાવિત થયા છે કે ચાલુ ફિલ્મે થીયેટરમાં રડવા લાગે છે. આ ઉપરાંત તેની સ્ટાર કાસ્ટને પણ બધી જગ્યાએ બહુ પ્રેમ મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Embed widget