Photoshoot: 45 વર્ષની એક્ટ્રેસે ગાઉન પહેરીને કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, હૉટ એન્ડ ટૉન્ડ બૉડી કરી ફ્લૉન્ટ, જુઓ
ચિત્રાંગદા સિંહ અત્યારે 45 વર્ષની થઇ ચૂકી છે, પરંતુ તેનુ હૉટ ફિગર યંગ એક્ટ્રેસને પણ સુંદરતામાં માત આપી રહ્યું છે.
Chitrangda Singh: બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ (Chitrangda Singh) નું નામ ઇન્ડસ્ટ્રીમાં હૉટ અને બ્યૂટી એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. ચિત્રાંગદા સિંહ પોતાના ગ્લેમરસ લૂકથી હંમેશા લાઇમલાઇમાં છવાયેલી રહી છે. ચિત્રાંગદા સિંહ પોતાની સુંદરતાથી હંમેશા ચર્ચા જગાવે છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. તેના ચાહકોની સંખ્યા ખુબ લાંબી છે.
ચિત્રાંગદા સિંહ અત્યારે 45 વર્ષની થઇ ચૂકી છે, પરંતુ તેનુ હૉટ ફિગર યંગ એક્ટ્રેસને પણ સુંદરતામાં માત આપી રહ્યું છે. ચિત્રાંગદા સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ખરેખરમાં ખુબ હૉટ એન્ડ સેક્સી છે, આમાં તેને એકદમ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. ચમકતું ડીપ નેક થાઇ હાઇ સ્લિટ ગાઉન પહેરીને ચિત્રાંગદા સિંહે પોતાના ફેન્સના દિલી ફરી એકવાર જીતી લીધા છે.
View this post on Instagram
આ ઉપરાંત એક્ટ્રેસ થોડીક વાર પહેલા બ્લૂ કલરના ગાઉનમાં પણ તસવીરો શેર કરી હતી, તે પણ ખુબ વાયરલ થઇ હતી. સુંદર બ્લૂ ગાઉનમાં પણ ચિત્રાંગદા સિંહ એકદમ સ્ટનિંગ પૉઝ આપતી દેખાઇ રહી છે, તેનો અંદાજ આમાં પણ એકદમ ક્યૂટ છે.
View this post on Instagram
ચિત્રાંગદા સિંહ ભલે ફિલ્મોમાં ઓછી દેખાઇ રહી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---