શોધખોળ કરો

લૉકડાઉનના કારણે બેન્ક બેલેન્સ ખતમ, હવે ઘર ચલાવવા બાઈક વેચવી પડશેઃ ક્યા ટોચના ગાયકે કર્યો આ દાવો?

ગાયક પાસે સેવિંગ એકાઉન્ટમાં હાલ ફક્ત ૧૮ હજાર રૂપિયા જ હોવાનું વાત કહી છે, સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જો ઓકટોબરમાં કામ નહી મળે તો ગુજરાન ચલાવવા પોતાની બાઇક પણ વેંચવી પડશે

મુંબઇઃ બૉલીવુડના ટૉચના ગાયક તરીકે જાણીતા આદિત્ય નારાયણે એક મોટો ખુલાસો કર્યો છે. તેને ખુદ લૉકડાઉનમાં પોતાની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હોવાનુ કબુલ્યુ છે, તેને કહ્યું કે, તેની પાસે કામ નથી અને આ કારણે તે ગુજરાન ચલાવતા ચલાવતા બેન્ક બેલેન્સ પણ ખતમ થઇ ગયુ છે. આદિત્ય નારાયણે લોકડાઉનમાં બેરોજગાર હોવાથી બેન્ક બેલેન્સ તળિયે ગઇ હોવાની વાત કરી હતી. ગાયક પાસે સેવિંગ એકાઉન્ટમાં હાલ ફક્ત ૧૮ હજાર રૂપિયા જ હોવાનું વાત કહી છે, સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જો ઓકટોબરમાં કામ નહી મળે તો ગુજરાન ચલાવવા પોતાની બાઇક પણ વેંચવી પડશે. આ અંગે ખુદ પિતા અને પુત્ર બન્નેએ ખુલાસો કર્યો છે. આદિત્યએ એ વાત સ્વીકારી હતી કે પોતે દેવાળિયો થઇ ગયો છે, જોકે, તેને મજાકમાં કરી હોવાનુ કહ્યું હતુ, બાદમાં તેણે કહેલી વાત આ રીતે ચારેકોર પ્રસરી જશે. તેણે કહ્યું હતું કે આ સમાચારથી મને કેટલાય ફોન મદદ માટેના પણ આવ્યા હતા. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મેં ફક્ત આ મજાકમાં જ કહ્યું છે તેને ગંભીરતાથી લેશો નહીં. લૉકડાઉનના કારણે બેન્ક બેલેન્સ ખતમ, હવે ઘર ચલાવવા બાઈક વેચવી પડશેઃ ક્યા ટોચના ગાયકે કર્યો આ દાવો? ઉદિત નારાયણે જણાવ્યું હતું કે, મારો પુત્ર દેવાળિયો થઇ ગયો છે તે સમાચાર મળતાં જ મને બહુ હસવું આવ્યું હતું. આદિત્ય આપણા દેશનો એક ટોપ એન્કર છે તો પછી તેને પૈસીની કમી કઇ રીતે થઇ શકે. ઉદિતે વધુમાં જણાવ્યું હતું કે, આદિત્યની વાતનો કદાચ અનર્થ થયો હશે. જો એવું થાય તો પણ તેનો પિતા હજી જીવતો છે. મેં મહેનત કરીને જે કમાયું છે તે પણ આદિત્યનું જ છે. આદિત્યના લગ્ન થવાના છે અને આવા સમાચારથી તેની ભાવિ પત્ની અને તેના પરિવાર પર ખરાબ અસર પડી શકે એમ છે.

ટોપ સ્ટોરી

'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 
'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મોટા સમાચાર,  બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આપ્યા આદેશ 
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મોટા સમાચાર,  બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આપ્યા આદેશ 
આમિર ખાન બાદ સલમાન ખાનને સોનમ વાંગચુકે માર્યો ટોણો, કહ્યું- કોઈ મજબુરી રહી હશે ભાઈજાનની
આમિર ખાન બાદ સલમાન ખાનને સોનમ વાંગચુકે માર્યો ટોણો, કહ્યું- કોઈ મજબુરી રહી હશે ભાઈજાનની
યશની Toxic ફિલ્મનો વિશ્વભરમાં વાગ્યો ડંકો, ઓપનિંગ ડે પર તોડી નાખ્યો 'જવાન'નો રેકોર્ડ
યશની Toxic ફિલ્મનો વિશ્વભરમાં વાગ્યો ડંકો, ઓપનિંગ ડે પર તોડી નાખ્યો 'જવાન'નો રેકોર્ડ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
Embed widget