શોધખોળ કરો

લૉકડાઉનના કારણે દુબઇમાં ફસાયા છે આ હીરોના બાળકો ને પત્ની, બોલ્યો- ચિંતા થાય છે ઘરે ક્યારે આવશે

સંજય દત્તે દુઃખ સાથે જણાવ્યુ કે, હાલ દુબઇમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, અને ત્યાં તેની પત્ની માન્યતા અને બાળકો ફસાયા છે

મુંબઇઃ દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના કારણે લૉકડાઉનની સ્થિતિ છે, દુબઇમાં પણ લૉકડાઉનની સ્થિતિ છે, ત્યારે બૉલીવુડ એક્ટર સંજય દત્તને પોતાની પત્ની અને બાળકોની ચિંતા થઇ રહી છે, કેમકે સંજય દત્તની પત્ની માન્યતા બાળકો સાથે દુબઇમાં ફસાઇ છે. સંજય દત્તે દુઃખ સાથે જણાવ્યુ કે, હાલ દુબઇમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, અને ત્યાં તેની પત્ની માન્યતા અને બાળકો ફસાયા છે. સંજય દત્તે જણાવ્યુ કે હું દરરોજ બાળકોની સાથે ફેસટાઇમ ચેટ કરુ છું, પણ મને તેમની સુરક્ષાની ચિતા છે, હું પણ લૉકડાઉનમાં જ છું, પણ મારા પરિવારની ચિંતા થાય છે, અને તેમને ખુબ યાદ કરી રહ્યો છું, તે ઘરે પાછા ક્યારે આવશે.
સંજય દત્તે કહ્યું કે ટેકનોલૉજીનો આભાર હુ તેની મદદથી તેમને જોઇ શકુ છું, દિવસમાં અનેકવાર વાત કરી શકુ છું, હું હજુ પણ તેમને ખુબ પ્રેમ કરુ છું. નોંધનીય છે કે, હાલ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કેટલાક સેલેબ્સ એવા છે જે ફસયા છે, સલમાન ખાન પણ પોતાના પિતાને નથી મળી શકતો, તે પોતાના ફાર્મહાઉસમાં છે. વળી જેકી શ્રોફ પણ પત્ની આયશાને નથી મળી શક્યો કેમકે તે પણ પોતાના ફાર્મહાઉસ પર ફસાયેલો છે. લૉકડાઉનના કારણે દુબઇમાં ફસાયા છે આ હીરોના બાળકો ને પત્ની, બોલ્યો- ચિંતા થાય છે ઘરે ક્યારે આવશે પીએમ મોદીએ દેશમાં વધુ 19 દિવસનુ લૉકડાઉન આપ્યા બાદ કેટલાય લોકો ફસાયા છે, સરકારની અપીલ છે કે જે લોકો જ્યાં છે ત્યાં જ રહે અને સુરક્ષિત રહે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ

ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો

CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત

વિડિઓઝ

BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત

Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા

દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા

Embed widget