શોધખોળ કરો

કોરોનાને માત આપીને ઘરે પહોંચેલી કનિકા કપૂરને પોલીસે ફટકારી નૉટિસ, જાણો શું છે મામલો

લખનઉ પોલીસે કનિકા કપૂરના ઘરની બહાર એક નૉટિસ ચોંટાડી છે અને નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યુ છે

મુંબઇઃ સિંગર કનિકા કપૂરની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઇ રહી, કોરોના વાયરસ સામે જંગ જીતીને ઘરે પહોંચી ચૂકી કનિકા કપૂરને હવે પોલીસનુ તેડુ આવ્યુ છે. લખનઉ પોલીસે નૉટિસ ફટકારી છે. લખનઉ પોલીસે કનિકા કપૂરના ઘરની બહાર એક નૉટિસ ચોંટાડી છે અને નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યુ છે. વાત એમ છે કે કનિકા કપૂર પર લખનઉ પોલીસ દ્વારા આઇપીસીની કલમ 269 (જીવન માટે ખતરનાક બિમારીના સંક્રમણ ફેલાવવાની બેદરકારી કરવી) અને આઇપીસીની કલમ 270 (ઘાતક બિમારીના સંક્રમણને ફેલાવવાની સંભાવના) અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યા છે.
કૃષ્ણાનગરના એસીપી દીપક કુમાર સિંહે કહ્યું કે ગાયકે પોલીસ સ્ટેશનમાં આવવુ પડશે, અને પોતાનુ નિવેદન લેખિતમાં આપવુ પડશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રવિવારે કનિકાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના સારવાર કરનારા કર્મચારીઓના પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કનિકા 10 માર્ચે લંડનથી મુંબઈ પરત ફરી હતી ત્યાર બાદ થોડા દિવસ બાદ તે લખનઉ ગઈ હતી અને તે ઘણી પાર્ટીઓમાં જોવા મળી હતી. કનિકા કપૂરની બેદરકારીના કારણે તેની પર યુપીના લખનઉમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. કનિકા પર કોરોના વાયરસને લઈને લાપરવાહી દાખવવા માટે ઉત્તર પ્રદેશમાં ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોરોનાને માત આપીને ઘરે પહોંચેલી કનિકા કપૂરને પોલીસે ફટકારી નૉટિસ, જાણો શું છે મામલો જોકે, કનિકાએ દાવો કર્યો હતો કે, તેનું સ્વાસ્થ્યની કોઈ સમસ્યા નહોતી. આ માટે તે કાર્યક્રમમાં પહોંચી હતી. દાવામાં એ પણ કહ્યું હતું કે, તેણે કોઈ પાર્ટીનું આયોજન કર્યું નહતું. 17 માર્ચે જ્યારે તેને થોડી તકલીફ થવા લાગી ત્યારે તેણે ટેસ્ટ કરાવ્યો જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ તે હોસ્પિટલ પહોંચી હતી.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Embed widget