શોધખોળ કરો

Malaika Arora એ Arjun Kapoor સાથે લિફ્ટમાં મિરર સેલ્ફી લીધી, અભિનેતાએ તસવીર શેર કરી લખ્યું શાનદાર કેપ્શન

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આ દિવસોમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. હાલમાં જ બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા.

Arjun Malaika Latest Photos: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આ દિવસોમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. હાલમાં જ બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જ્યાંથી તે વેકેશન માટે નીકળ્યા હતા.  અર્જુન કપૂરે આ વેકેશનની મલાઈકા સાથેની સુંદર તસવીરો શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

Malaika Arora એ Arjun Kapoor સાથે લિફ્ટમાં મિરર સેલ્ફી લીધી, અભિનેતાએ તસવીર શેર કરી લખ્યું શાનદાર કેપ્શન

અર્જુને વેકેશનની તસવીરો શેર કરી છે

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની કેમેસ્ટ્રી ચાહકોને ખરેખર ગમે છે. આ જ કારણ છે કે જ્યારે પણ કપલ્સ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરે છે  તો તે થોડીવારમાં વાયરલ થઈ જાય છે. હાલમાં જ અર્જુને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મલાઈકા સાથેની બે તસવીરો શેર કરી છે. જેમાં કપલ લિફ્ટમાં અરીસા સામે સેલ્ફી લેતું જોવા મળે છે. આ તસવીરોમાં મલાઈકા બ્લેક શેડ્સ સાથે ઓલ વ્હાઇટ લુકમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. જ્યારે અર્જુન કપૂર સફેદ ટી-શર્ટ સાથે બ્લેક પેન્ટ અને બ્લેક જેકેટ સાથે જોવા મળ્યો હતો. આ તસવીરો શેર કરતાં અર્જુને લખ્યું-  લિફ્ટ કરા દે!!! 

View this post on Instagram
 
A post shared by Arjun Kapoor (@arjunkapoor)

ચાહકોએ કપલ પર પ્રેમ વરસાવ્યો

ચાહકો અર્જુન અને મલાઈકાની આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. મલાઈકાની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર ખાને પણ આ કપલના વખાણ કરતા લખ્યું - 'Killing it..' તેના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું - 'બંને એકસાથે ખૂબ જ સારા લાગે છે.' આ સિવાય અન્યએ લખ્યું - 'ખૂબ જ સરસ' તસવીર.'

https://www.instagram.com/p/CowXCGEoexw/?utm_source=ig_web_copy_link

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીમાં અર્જુન અને મલાઈકાના લગ્નની અફવાઓ ઉડી રહી છે. આ દરમિયાન બંને એકસાથે વેકેશન માણતા જોવા મળે છે. મલાઈકા અને અર્જુન છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે અને એકબીજા પર પ્રેમ વરસાવે છે. 

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની ફિટનેસને લઈ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે. બોલીવૂડ અભિનેતા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા ઘણા સમયથી એકબીજાને ડેટ કરે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget