શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

બોયફ્રેન્ડ અર્જુન કપૂરના બર્થડે પર Malaika Aroraએ લગાવ્યા જોરદાર ઠુમકા, વીડિયો વાયરલ

Malaika Arora Dance At Arjun Kapoor Birthday: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરના જન્મદિવસ પર ધમાકેદાર ડાન્સ કર્યો છે. મલાઈકા અરોરાનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Malaika Arora Dance Video: જો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલની વાત કરીએ તો અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું નામ ચોક્કસથી લેવામાં આવશે. આ બંને છેલ્લા 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણીવાર સાથે જોવા મળે છે અને તેઓ વેકેશન પર પણ જાય છે. આ કપલ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનો કોઈ મોકો છોડતું નથી. અર્જુન કપૂર 26 જૂને પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર અર્જુન કપૂરના તમામ ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તે જ સમયે મલાઈકા અરોરાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિશે જણાવવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરાએ આ ડાન્સ અર્જુન કપૂરના જન્મદિવસની પાર્ટીમાં કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by @varindertchawla

મલાઈકા અરોરાનો ડાન્સ વીડિયો વાયરલ 

અર્જુન કપૂર 26 જૂને 38 વર્ષનો થયો. તેણે ગઈકાલે રાત્રે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને આ પ્રસંગે તેના નજીકના લોકો હાજર હતા. બીજી તરફ મલાઈકા અરોરાએ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરની બર્થડે પાર્ટીમાં ધૂમ મચાવી હતી. મલાઈકા અરોરાના ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા અરોરા 'છૈયા છૈયા' ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ચાહકોને તેના ડાન્સ મૂવ્સ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. તેઓ મલાઈકા અરોરાના ડાન્સ પર પણ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધો પર સાધ્યું નિશાન

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરને તેમના સંબંધોને કારણે વારંવાર ટ્રોલ થવું પડે છે. આ કપલની ઉંમરના અંતરને નિશાન બનાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર છે. હાલમાં, મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડા થઈ ગયા છે.

અર્જુન કપૂર વર્ક ફ્રન્ટ

અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'લેડી કિલર'માં ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે. આ સિવાય તે રકુલ પ્રીત સિંહ અને ભૂમિ પેડનેકર સાથે અનટાઈટલ્ડ પ્રોજેક્ટમાં કામ કરતી જોવા મળશે. અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ 'કુટ્ટે'માં જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
પીએમ કિસાન યોજનાનો ફાયદો લેવા જરૂર કરો આ કામ, નહી તો અટકી જશે આગામી હપ્તો
પીએમ કિસાન યોજનાનો ફાયદો લેવા જરૂર કરો આ કામ, નહી તો અટકી જશે આગામી હપ્તો
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Embed widget