શોધખોળ કરો

ભારત-નેપાલ બોર્ડર વિવાદમાં આ અભિનેત્રીએ નેપાલના નક્શાનુ કર્યુ સમર્થન, જાણો વિગતે

મનિષા કોઇરાલાએ નેપાલના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલીના ટ્વીટ પર જવાબ આપ્યો છે, આ જવાબમાં તેને નેપાલની સરકારને ધન્યવાદ સાથે કહ્યું કે, ભારત, નેપાલ અને ચીન ત્રણે મહાન દેશોની વચ્ચે શાંતિપૂર્ણ અને સન્માનજનક વાતચીતની આશા રાખુ છું

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને નેપાલની વચ્ચે બોર્ડરને લઇને વિવાદ ચાલી રહ્યો છે, વળી આ વિવાદમાં નેપાસ સાથે સંબંધ રાખનારી બૉલીવુડ એક્ટ્રેસ મનિષા કોઇરાલાની પણ એન્ટ્રી થઇ ગઇ છે. મનિષાએ નેપાલ દ્વારા કાલાપાની અને લિપુલેખને પોતાના નક્શામાં સામેલ કરવાનુ સમર્થન કર્યુ છે. મનિષા કોઇરાલાએ નેપાલના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલીના ટ્વીટ પર જવાબ આપ્યો છે, આ જવાબમાં તેને નેપાલની સરકારને ધન્યવાદ સાથે કહ્યું કે, ભારત, નેપાલ અને ચીન ત્રણે મહાન દેશોની વચ્ચે શાંતિપૂર્ણ અને સન્માનજનક વાતચીતની આશા રાખુ છું.
નેપાલના વિદેશમંત્રીએ કર્યુ હતુ ટ્વીટ આ પહેલા નેપાલના વિદેશ મંત્રી પ્રદીપ ગ્વાવલીએ ટ્વીટ કર્યુ હતુ, જેમાં તેમને કહ્યું હતુ કે મંત્રી પરિષદે પોતાના 7 પ્રાંતો, 77 જિલ્લા અને 753 સ્થાનિક પ્રશાસનિક પ્રભાગોને બતાવતા દેશનો એક નવો નક્શો પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે. આમાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની પણ સામેલ છે. પ્રદીપે એ પણ કહ્યું કે સત્તાવાર નક્શો જલ્દી જ દેશની જમીન પ્રબંધન મંત્રાલય પ્રકાશિત કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget