શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

શાહરુખ, સલમાન,રજનીકાંત નહી, ના અક્ષય- પ્રભાસ.. આ સાઉથ સુપરસ્ટાર બન્યો ભારતનો સૌથી વધુ કમાણી કરનાર એક્ટર

Highest Paid Actor: આ વખતે સાઉથના એક સુપરસ્ટારે ભારતના હાઈએસ્ટ પેઈડ એક્ટરનો ખિતાબ જીત્યો છે. આ એકટર તેમની એક ફિલ્મ માટે 200 કરોડ ચાર્જ કરી રહ્યો છે. જાણો કોણ છે આ સ્ટાર્સ.

Highest Paid Actor Of India: સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર સ્ટાર્સના નામ ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં સામેલ છે. પરંતુ આ તેઓ રેસમાંથી બહાર થયા છે. આ વખતે અન્ય સ્ટારે બાજી મારી છે. હકીકતમાં આ વખતે એક સાઉથ સુપરસ્ટારે ભારતના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાનો ખિતાબ જીત્યો છે.

View this post on Instagram
 
A post shared by Vijay (@actorvijay)

ભારતના એક અહેવાલ મુજબ ભારતના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાનો ખિતાબ જીતનાર સ્ટાર બીજું કોઈ નહીં પણ થલપતિ વિજય છે. વિજય તેની ફિલ્મ માટે 200 કરોડ રૂપિયા લે છે. જો કે પહેલા તે પોતાની ફિલ્મો માટે 100 કરોડ ફી લેતો હતો. પરંતુ જ્યારે તેની લોકપ્રિયતા આસમાને પહોંચી ત્યારે તેની ફી પણ વધી ગઈ.

'થલપતિ 68' માટે 200 કરોડ ફી લીધી

વિજય હાલમાં તેના આવનારા એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ આ પ્રોજેક્ટ માટે 200 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે, જેનું 'થલપતિ 68' નામ આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી કોઈ પણ ભારતીય સુપરસ્ટારે પોતાની કોઈપણ ફિલ્મ માટે આટલી ફી લીધી નથી. આવું કરનાર વિજય ભારતના પ્રથમ અભિનેતા હશે.

શું વિજય રાજકારણમાં આવશે?

વિજયની આ આગામી ફિલ્મનું નામ 'થલપતિ 68' રાખવામાં આવ્યું છે કારણ કે તે વિજયની 68મી ફિલ્મ છે. વિજય બહુ જલ્દી રાજનીતિમાં પોતાની કારકિર્દી બનાવવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 'થલપતિ 68' વિજયની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે.

અભિનેતા મુકાયો મુશ્કેલીમાં

નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરમાં જ વિજયની ફિલ્મ 'લિયો'નું પહેલું સિંગલ ટ્રેક રિલીઝ થયું હતું અને 'ના રેડી' નામનું ગીત પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. પરંતુ તેના કારણે અભિનેતા મુશ્કેલીમાં છે. ચેન્નાઈના કોરુક્કુપેટના એક સામાજિક કાર્યકર સેલ્વમે વિજયના ગીત 'ના રેડી' વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેના પર ડ્રગની લતને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!
મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Embed widget