શોધખોળ કરો

Parineeti Chopra એ કહ્યું હતું- રાજકારણી સાથે લગ્ન નહી કરુ, Raghav Chadha સાથે સગાઈ બાદ વીડિયો વાયરલ

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક પરિણીતી ચોપરા અને  રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સગાઈ કર્યા બાદ એકબીજા સાથે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો છે.

Parineeti Raghav Engagement:  બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક પરિણીતી ચોપરા અને  રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સગાઈ કર્યા બાદ એકબીજા સાથે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો છે. બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે. બંનેની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. જો કે, રાજકારણી રાઘવને સાત જન્મનું વચન આપતી પરિણીતીની એક વીડિયો ક્લિપ હેડલાઇન્સ બની રહી છે, જેમાં અભિનેત્રી કહેતી જોવા મળે છે કે તે ક્યારેય રાજકારણી સાથે લગ્ન નહીં કરે. આ સાથે રાઘવ ચઢ્ઢાની એક ક્લિપ એડિટ કરવામાં આવી છે. બંનેની આ ક્લિપ પર ફેન્સ ખૂબ જ ખુશ છે.       

પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની ક્લિપ વાયરલ થઈ રહી છે

પરિણીતી અને રાઘવની સગાઈ બાદ બંનેની એડિટેડ ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં પરિણીતી એવું કહેતી જોવા મળે છે કે તે ક્યારેય કોઈ રાજનેતા સાથે લગ્ન નહીં કરે, ત્યારબાદ રાઘવ ચઢ્ઢાની એક ક્લિપ એડ છે. જેમાં તે પહેલા સોંગના લિરિક્સ 'એતા ની ચલતા પ્યાર' ગાતા જોવા મળે છે. આ પછી પરી બોલે  છે, 'હમ્મ્મ્મ્મ'. આ પછી રાઘવ ચઢ્ઢાની બીજી ક્લિપ આવે છે જેમાં તેઓ કહી રહ્યા છે, 'ખૂબ મહેનત કરી, ઉભા રહ્યા, આ હાસિલ થયું'.

ચાહકોની રમુજી પ્રતિક્રિયા

આ ક્લિપ જોયા બાદ ફેન્સ ફની રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો છોકરાઓને મક્કમ રહેવા કહેતા જોવા મળે છે, તો ઘણા લોકો તેના પર રમુજી કમેન્ટ્સ શેર કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, 'આખરે પરિણિતીને રાજનીતિ સમજાઈ ગઈ છે.' જ્યારે અન્ય એકે લખ્યું , આઈ ડોન્ટ વોન્ટ ટુ મેરી આદિત્ય રોય કપૂર.  '   એક યુઝરે લખ્યું, 'આમ આદમીની પસંદ.' આ સિવાય ઘણા લોકો આ વીડિયો જોઈને હસવાનું રોકી શકતા નથી.

પરિણીતી ચોપરાએ  ​​13 મેના રોજ સગાઈ કરી

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ  ​​13 મેના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી  છે. આ સ્ટાર કપલની  સગાઈ દિલ્હીમાં થઈ હતી. તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં જ સગાઈ વિધિ સંપન્ન થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Embed widget