શોધખોળ કરો

Pics: 65 વર્ષની ઉંમરે એક્ટરે કરાવ્યુ હેન્ડસમ હન્ક જેવુ ફોટોશૂટ, તસવીરો જોઇને ફેન્સ ચોંક્યા

મલંગ સ્ટાર એક્ટર અનિલ કપૂરની ટાઇમલેસ ચાર્મ જોઇને ફેન્સ ચોંકી ગયા છે, તાજેતરમાં જ એક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પૉટ્રેટ, ક્લૉઝ-અપ તસવીરો શેર કરી છે,

Anil Kapoor Latest Pics: બૉલીવુડના સ્ટાર એક્ટર અનિલ કપૂરની કેટલીક તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં તેનો નવો અવતાર જોવા મળી રહ્યો છે. ખરેખરમાં, એક્ટર આ તસવીરોમાં પોતાની ફિટનેસ બતાવી છે, હાલમાં એક્ટર 65 વટાવી ચૂક્યો છે, પરંતુ આજે પણ તે યંગ એક્ટરને ટક્કર મારે એવી ફિટનેસ વાળો લાગી રહ્યો છે. 
 
મલંગ સ્ટાર એક્ટર અનિલ કપૂરની ટાઇમલેસ ચાર્મ જોઇને ફેન્સ ચોંકી ગયા છે, તાજેતરમાં જ એક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પૉટ્રેટ, ક્લૉઝ-અપ તસવીરો શેર કરી છે, અને સાથે કેપ્શનમાં લખ્યુ છે - પૉર્ટ્રેટ મૉડ ઓન. ન્યૂ ગૉલ્ડ એન્ડ ડાયમન્ડ્સ સ્ટૉરના લૉન્ચ માટે દુબઇ પરત. અનિનની આ તસવીરો પર ફેન્સ પણ જબરદસ્ત કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by anilskapoor (@anilskapoor)

અનિલ કપૂરનું વર્કફ્રન્ટ - 
વર્ક ફ્રન્ટ પર અનિલ છેલ્લે વરુણ ધવન, કિયારા અડવાણી અને નીતુ કપૂર સાથે હિટ 'જુગ જુગ જિયો'માં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની એરિયલ એક્શનર 'ફાઇટર' સાથે જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ એરિયલ એક્શન ફાઇટરમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે.

View this post on Instagram
 
A post shared by anilskapoor (@anilskapoor)

જલદી શરૂ થશે 'નૉ એન્ટ્રી' સિક્વલની શૂટિંગ, સલમાન સાથે આ કલાકારો દેખાશે ફિલ્મમાં.........
Anees Bazmee Opened Up On Salman Khan Starrer Movie No Entry Sequel: સલમાન ખાન (Salman Khan) સ્ટારર ફિલ્મ નૉ એન્ટ્રી (No Entry) એ બૉક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી હતી, લાંબા સમયથી આ ફિલ્મની સિક્વલને લઇને ચર્ચા થઇ રહી છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મની સિક્વલને લઇને વાતો કરવામાં આવી રહી હતી. હવે રિપોર્ટ છે કે બહુ જલદી નૉ એન્ટ્રીની સિક્વલ બનવા જઇ રહી છે. 

નૉ એન્ટ્રી ફિલ્મ વર્ષ 2005માં બની હતી, અને હવે આ ફિલ્મને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો નૉ એન્ટ્રી સિક્વલ (No Entry Sequal)માં પહેલા પાર્ટની પુરેપુરી કાસ્ટ દેખાશે. સલમાન ખાન (Salman Khan) ઉપરાંત ફરદીન ખાન (Fardeen Khan), અનિલ કપૂર (Anil Kapoor) અને બાકીના સ્ટાર્સ જલદી સિક્વલનુ શૂટિંગ શરૂ કરી દેશે. 

View this post on Instagram
 
A post shared by anilskapoor (@anilskapoor)

તાજેતરમાં જ ફિલ્મ મેકર અનીસ બઝ્મી (Anees Bazmee) એ સ્પષ્ટતા કરી છે કે નૉ એન્ટ્રીની સિક્વલમાં સલમાન ખાન, ફરદીન ખાન અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે. વળી એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇશા દેઓલ (Isha Deol), લારા દત્તા (Lara Dutta), બિપાશા બસુ (Bipasha Basu), સેલીના જેટલી (Celina Jaitly) અને સમીરા રેડ્ડી (Sameera Reddy) પણ ફિલ્મમાં દેખાશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Embed widget