દિશાનો બૉલ્ડ લૂક, પાતળી કમર-ખુલ્લા વાળ સાથે સ્ટાઇલિશ અંદાજમાં કેમેરા સામે આવી, જુઓ........
એક્ટ્રેસની હૉટ અદાઓના દર્શકો દિવાના થઇ રહ્યાં છે, પરંતુ સાથે સાથે આ ટુંકા કપડાએ તેને મુશ્કેલીમાં મુકી દીધી છે.
Hot Disha Patani : બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી ફરી એકવાર પોતાની ફેશન સ્ટાઇલને લઇને ચર્ચામાં આવી છે, હૉટનેસ અને ફેશન સેન્સના કારણે એક્ટ્રેસ હંમેશા ફેન્સ વચ્ચે આકર્ષણનુ કેન્દ્ર બને છે. હવે તેનો એરપોર્ટ પરનો બૉલ્ડ લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ટુંકા કપડાંમાં હૉટનેસને તડકો લગાવતી દેખાઇ રહી છે. એક્ટ્રેસે અલ્ટ્રા મિની ક્રૉપ ટૉપમાં ફેન્સના હોશ ઉડાવી દીધા છે. જેમાં તેનુ ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ થઇ રહ્યું છે. મીડિયાના કેમેરાએ એરપોર્ટ પર એક્ટ્રેસને સ્પૉટ કરી છે.
એક્ટ્રેસ ઓપ્સ મોમેન્ટનો પણ થઇ શિકાર -
ગ્રીન ક્રૉપ ટૉપ અને કાર્ગો પેન્ટ્સમાં દિશા પટ્ટણી સ્ટાઇલ દમદાર દેખાઇ રહી છે, પરંતુ હદથી નાનો ટૉપ પહેરવો એક્ટ્રેસને ભારે પડી ગયો. મીડિયાના કેમેરામાં પૉઝ આપતા એક્ટ્રેસ વૉર્ડરૉબ માલફન્ક્શનનો શિકાર થઇ બેઠી છે.
એક્ટ્રેસની હૉટ અદાઓના દર્શકો દિવાના થઇ રહ્યાં છે, પરંતુ સાથે સાથે આ ટુંકા કપડાએ તેને મુશ્કેલીમાં મુકી દીધી છે. ટ્રૉલર્સની નજરામાં દિશા પટ્ટણીની આ તસવીરો ફરી એકવાર ટ્રૉલિંગ માટે આવી ચઢી છે.
View this post on Instagram
ખુલ્લા વાળની સાથે પોતાની પાતળી કમરને ફ્લૉન્ટ કરતી દીશાની અદાઓ ખરેખરમાં કાતિલ છે. ફેન્સ તેની પાતળી કમરનુ રાજ પુછે છે અને તેની વર્કઆઉટની ડિટેલ્સ જાણવા માટે કોશિશ કરતા રહે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram