Photos: કારમાં બેસીને બૉલ્ડ થઇ 41 વર્ષની આ એક્ટ્રેસ, રેડ કૉટ-પેન્ટમાં કેમેરાની સામે આપ્યા આવા પૉઝ, જુઓ
તાજેતરમાં જ શમા સિકન્દરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોશૂટની તસવીરોનુ કોલાઝ શેર કર્યુ છે, જેમાં તે એકદમ હૉટ દેખાઇ રહી છે, આ તસવીરો તેને કારમાં ખેંચાવી છે.
Photos: ટીવીથી લઇને બૉલીવુડ સુધી ધમાલ મચાવનારી હૉટ એક્ટ્રેસ શમા સિકન્દર ફરી એકવાર બૉલ્ડ થઇ છે. આ વખતે તેને એકદમ બૉલ્ડ લૂકમાં ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે. શમા સિકન્દર (Shama Sikander) છેલ્લા કેટલાય પ્રૉજેક્ટમાં નથી જોવા મળી. શમાનું ફેન ફોલોઇંગ ખુબ જ લાંબુ છે.
તાજેતરમાં જ શમા સિકન્દરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોશૂટની તસવીરોનુ કોલાઝ શેર કર્યુ છે, જેમાં તે એકદમ હૉટ દેખાઇ રહી છે, આ તસવીરો તેને કારમાં ખેંચાવી છે. શમાએ રેડ કલરના કૉટ અને પેન્ટ પહેરેલુ છે, અને સાથે તેને બ્લેક બ્રાલેટ પેર કર્યુ છે. લૂકને કમ્પલેટ કરવા માટે તેને હેવી મેકઅપ કર્યો છે અને વાળને કર્લ કરીને ખુલ્લા રાખ્યા છે. આ બધા કાલિત પૉઝ તેને કારમાં બેસીને આપ્યા છે. ખાસ વાત છે કે, 41 વર્ષની શમા સિકન્દરની બૉલ્ડનેસ જોઇને યુવા એક્ટ્રેસીસ પણ પાછી પડી જાય છે.
શમા સિકન્દર અત્યારે 41 વર્ષની થઇ ચૂકી છે, જોકે, આજકાલ ફિલ્મી પડદાથી તે દુર છે. શમા સિકન્દરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, એક્ટ્રેસ શમા સિકન્દર આજકાલ પતિ જેમ્સ મિલિરૉનની સાથે વેકેશન મનાવી રહી છે, જ્યાંથી તેને કેટલીય તસવીરો શેર કરી છે.
View this post on Instagram
શમા સિકન્દર (Shama Sikander) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેશા પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરતી રહે છે. નાના પડદાથી લઇને બૉલીવુડ ફિલ્મોનો સફર કરનારી એક્ટ્રેસ શમા સિકન્દર પોતાના અભિનયથી ખુબ નામ કમાઇ ચૂકી છે.
View this post on Instagram
શમા સિકન્દરની વેકેશનની આ તસવીરો લોકોને ખુબ પસંદ આવી રહી છે, અને તેની સુંદરતાએ ફરી એકવાર દિવાના કરી દીધા છે. શમા સિકન્દર મોનોકનીમાં હંમેશા પોતાની તસવરો શેર કરતી રહે છે, જેનાથી ફેન્સની ધડકનો પણ તેજ થઇ જાય છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---