શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી વાણી કપૂરની વિરૂદ્ધ કેમ દાખલ કરાઈ પોલીસ ફરિયાદ? જાણો કારણ
વાણી કપૂરની વિરૂદ્ધ આ ફરિયાદ તેના ડ્રેસના કારણે નોંધાવવામાં આવી છે. અભિનેત્રીએ જે ડ્રેસ પહેર્યો હતો તેની પર ‘રામ’ લખેલું હતું. જેના કારણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાણી કપૂરની વિરૂદ્ધ આ ફરિયાદ તેના ડ્રેસના કારણે નોંધાવવામાં આવી છે. અભિનેત્રીએ જે ડ્રેસ પહેર્યો હતો તેની પર ‘રામ’ લખેલું હતું. જેના કારણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ કરનાર રમા સાવંતે કહ્યું હતું કે, અભિનેત્રી વાણી કપૂરને પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે બોલાવવામાં આવી હતી.
અભિનેત્રીએ પોતાની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે, વાણી કપૂર ક્રોપ ટોપ પહેરેલું જોઈ શકો છો. આની પર ‘હરે રામ’ પ્રિન્ટ કરેલું છે. આ ડ્રેસ પર વાંધો ઉઠાવતાં ઘણાં સોશિયલ યુઝર્સે તેની ટીકા પણ કરી હતી. ટ્વિટર યૂઝર્સનું માનવું છે કે, તેનું આ વલણ ધાર્મિક સંવેદનશીલતાને દર્શાવે છે.
ત્યાર બાદ મુંબઈના એક વ્યક્તિએ તેની વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, વાણીએ તેની ધાર્મિક ભાવનાઓને દુખ પહોંચ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોએ વાણી કપૂરને બોટકોટ કરવાની વાતો શરૂ કરી દીધી હતી. આ લોકોએ આરોપ લગાવ્યો છે કે, વાણી કપૂરે જાણી જોઈએને ભગવાનનું નામ લખાવ્યું છે.When you think you are too cool for Faking #Feminism
— Men’s Day Out (@MensDayOutIndia) November 21, 2019
◾FIR filed against actress #VaaniKapoor for sporting revealing outfit with "Ram" written on it
◾The picture has been now deleted from Vaani's social media page#FakeFeminism pic.twitter.com/17DqD2nCC6
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement