શોધખોળ કરો

પ્રિયંકા ચોપરાએ પરિવાર સાથ ઉજવી હોળી, ઈન્સ્ટાગ્રામ પર તસવીરો કરી  શેર 

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તેના પરિવાર સાથે હોળીની ઉજવણી કરી છે. તેણે હોળીની આ ખાસ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પ્રિયંકાએ આ તસવીરો શેર કરતાં લખ્યું કે, મારી અને મારા પરિવાર તરફથી તમને બધાને હોળીની શુભકામના.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તેના પરિવાર સાથે હોળીની ઉજવણી કરી છે. તેણે હોળીની આ ખાસ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પ્રિયંકાએ આ તસવીરો શેર કરતાં લખ્યું કે, મારી અને મારા પરિવાર તરફથી તમને બધાને હોળીની શુભકામના. આ તસવીરમાં પ્રિયંકા, પ્રિયંકાના પતિ નિક જોનાસ અને તેની માતા નજરે પડે છે. તે બધા હોળીના રંગમાં રંગાયેલા છે. આ તસવીરોમાં પ્રિયંકાનો પરિવાર ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે.  પ્રિયંકા વિદેશમાં રહે છે, પરંતુ ભારતીય ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવે છે.  નિક અને તેના પરિવારજનો પણ તેમનો સારો સપોર્ટ કરે છે.

હોળીનું પર્વ એવો તહેવાર છે. જેમાં દરેક રંગોથી તરબોળ થઇ જવા આતૂર હોય છે. બોલિવૂડના સ્ટાર પણ જબરદસ્ત હોળીના રંગ તરબોળ થતાં જોવા મળે છે. પ્રિયંકા ચોપડાએ લગ્ન બાદ નિક જોનાસ સાથે  જબરદસ્ત હોળી મનાવી હતી. જોઇએ તેની તસવીરો

આ તસવીરોમાં પ્રિયંકા અને તેનો પરિવાર વ્હાઇટ ડ્રેસમાં નજરે પડે છે. પ્રિયંકાએ સફેદ ટી-શર્ટ સાથે હૂડી પહેરી છે. તે જ સમયે, નિક પણ હૂડીમાં જોવા મળી રહ્યો છે. પ્રિયંકાના હાથમાં પિચકારી પણ જોવા મળે છે. પ્રિયંકા અને નિકના ચાહકોએ પણ આ તસવીરો પર પ્રતિક્રિયા આપી છે. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

લોકો પ્રિયંકાની આ તસવીરો પર  પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. એક યુઝરે લખ્યું, "તમને અને તમારા પરિવારને પણ હોળીની શુભકામના." અન્ય એક યૂઝર્સે લખ્યું, "આ રીતે હસતા રહો." તે જ સમયે, અન્ય એક ફેન્સે પ્રિયંકાની પ્રશંસા કરતા લખ્યું, "તમે હજી સુધી ભારતીય સંસ્કૃતિ છોડી નથી, આ તમારી સૌથી મોટી વિશેષતા છે." ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ટૂંક સમયમાં ન્યૂયોર્કમાં 'સોના' નામની એક ભારતીય રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહી છે. ન્યૂયોર્કમાં આ રેસ્ટોરન્ટ શરૂ થવા માટે ભારતીયો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget