શોધખોળ કરો

તૂટેલા લગ્ન વચ્ચે આદિલ સાથે રોમેન્ટિક થઈ rakhi sawant? શેર કર્યો બેડરૂમનો વીડિયો, લોકો ભડક્યા

એક દિવસ પહેલા સુધી ખૂબ જ પીડામાં જોવા મળતી રાખી સાવંતે હવે આદિલ સાથેના રોમેન્ટિક વીડિયો અને ફોટા શેર કર્યા છે. વીડિયોમાં રાખી આદિલ સાથે કોઝી જોવા મળી રહી છે. બંને એકબીજાને પ્રેમથી કિસ કરી રહ્યાં છે.

Rakhi Sawant Adil Khan Durrani: ડ્રામા ક્વીન રાખી સાવંતના બીજા લગ્ન પણ ચાહકો માટે એક કોયડો બની ગયા છે. રાખીનો દાવો છે કે તેણે તેના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા છે. પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ એ છે કે આદિલે રાખી સાથેના લગ્નને સ્વીકારવાની ના પાડી દીધી. આવી સ્થિતિમાં રાખી મીડિયા સામે રડતી જોવા મળી રહી હતી. તેણે આદિલ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ હવે રાખીના નવા વીડિયોએ ચાહકોનું માથું ફેરવી નાખ્યું છે. પણ શા માટે?

રાખીનો વીડિયો જોઈને લોકો મૂંઝવણમાં પડી ગયા

જ્યારથી આદિલ ખાને રાખી સાથેના લગ્ન સ્વીકારવાની ના પાડી છે. ત્યારથી તે રડતી જોવા મળી રહી છે. રાખી છેલ્લા દિવસે મીડિયા સામે રડતી પણ જોવા મળી હતી. આદિલના લગ્નના ઇનકાર પર રાખીએ રડતા રડતા કહ્યું હતું- 'મારા નસીબમાં આટલું દુઃખ કેમ છે?' તેણે આગળ કહ્યું, 'ન તો હું ખાઈ શકું છું અને ન તો હું સૂઈ શકું છું. હું કશું કરી શકતી નથી.

View this post on Instagram
 
A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

રાખીએ આદિલ સાથે બેડરૂમનો વીડિયો કર્યો શેર 

એક દિવસ પહેલા સુધી ખૂબ જ પીડા અને અસ્વસ્થતામાં જોવા મળતી રાખી સાવંતે હવે આદિલ સાથેના રોમેન્ટિક વીડિયો અને ફોટા શેર કર્યા છે. વીડિયોમાં રાખી આદિલ સાથે કોઝી જોવા મળી રહી છે. બંને એકબીજાને પ્રેમથી કિસ કરી રહ્યાં છે. રાખીનો આદિલ સાથેનો રોમેન્ટિક વીડિયો જોઈને લોકોનું માથું ઘૂમી રહ્યું છે. યુઝર્સ સમજી શકતા નથી કે શું થઈ રહ્યું છે.

View this post on Instagram
 
A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

લોકો રાખી પર થયા ગુસ્સે 

ઘણા યુઝર્સ રાખીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ક્યારેક તમે હસો છો, ક્યારેક તમે રડી રહ્યા છો... અમે સમજી નથી શકતા કે શું થઈ રહ્યું છે? અન્ય એક યુઝરે લખ્યું- શું ડ્રામા છે. સાથે જ કેટલાક લોકો આ સમગ્ર મામલાને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. લોકો રાખી સાવંતને ખરીખોટી સંભળાવી ટ્રોલ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Embed widget