શોધખોળ કરો

આલિયા ભટ્ટની બહેન શાહીનને કિસ કરતી રણબીર કપૂરની તસવીર થઇ રહી છે વાયરલ, જુઓ અહીં.....

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર, પોતાની મા નીતૂ સિંહ અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની સાથે પરમદિવસે મુંબઇથી જયપુર માટે રવાના થયા હતા

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરની એક તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં રણબીર કપૂર આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ સાથે દેખાઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલી તસવીરમાં રણબીર કપૂર શાહીનને કિસ કરતો દેખાઇ રહ્યો છે. આવામાં સોશ્યલ મીડિયા યૂઝર્સનુ માનવુ છે કે રણબીર કપૂર આલિયાની સાથે સાથે તેના પરિવારની પણ ખુબ નજીક છે. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર, પોતાની મા નીતૂ સિંહ અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની સાથે પરમદિવસે મુંબઇથી જયપુર માટે રવાના થયા હતા. હાલ આ તમામ લોકો પોતાના નજીકના દોસ્તો સાથે રણથમ્બોરની અમન હૉટલમાં રોકાયેલા છે, જ્યાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ રોકાયેલા છે. જોકે, આલિયા અને રણબીરના કેટલાય નજીકના સગાઓ ભેગા થઇ જવાના કારણે આ વાતને કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે રણબીર અને આલિયાની સગાઇ થવા જઇ રહી છે.
આ ખબરની પુષ્ટિ કરવા માટે એબીપી ન્યૂઝે રણબીર કપૂરના કાક અને અભિનેતા રણધીર કપૂરને ફોન કર્યો, તો તેમને આ ખબરની પ્રામાણિકતાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને આ ખબરને પુરેપુરી ખોટી ગણાવી. રણધીર કપૂરે એબીપી ન્યૂઝને કહ્યું- ના, એવુ કંઇજ નથી, આ ખબરમાં કોઇ દમ નથી. જો રણબીર અને આલિયાની સગાઇ થવાની હોય તો પરિવારના બાકીના લોકો પણ ત્યાં હોય ને. રણબીર, આલિયા, નીતૂ ત્યાં વેકેશન મનાવવા અને નવા વર્ષનો જશ્મ મનાવવા ગયા છે, આ સિવાય બીજી કોઇ વાત નથી.
કપૂર પરિવારના એક અન્ય સભ્યએ પણ રણબીર અને આલિયાની સગાઇની ખબરને ખોટી ગણાવી, અને કહ્યું કે, તે તમામ ત્યા વેકેશન એન્જૉય કરવા ગયા છે. સુત્રોએ કહ્યું - સગાઇની ખબર ગપ્પા સિવાય બીજુ કાંઇ નથી. તાજેતરમાં જ બન્ને પરિવારજનોએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરી શેર કરી છે. સ્ટૉરીમાં પૉસ્ટ કરતા લખ્યું- અમે બધા રાજસ્થાન પહોંચી ગયા છીએ. સાથે ન્યૂ ઇયરને સેલિબ્રેટ કરતી તસવીરો પણ શેર કરી. રણબીર કપૂર અને તેની બહેન રિદ્વિમા કપૂર સાહની સાથે જ આલિયા ભટ્ટની મા સોની રાજદાને ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરી શેર કરી હતી. આલિયા ભટ્ટની બહેન શાહીનને કિસ કરતી રણબીર કપૂરની તસવીર થઇ રહી છે વાયરલ, જુઓ અહીં.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget