શોધખોળ કરો

Ranveer Singh Photoshoot: નેક્ડ ફોટોશૂટ પર વધતા જતા વિવાદ અંગે રણવીર સિંહે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

Ranveer Singh Photos: બોલિવૂડ એક્ટર રણબીર સિંહના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે.

Ranveer Singh Latest Photoshoot:  બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh ) તેની અદમ્ય શૈલી માટે જાણીતો છે. હાલમાં જ રણવીર સિંહે એક એવું ફોટોશૂટ (Ranveer Singh Photoshoot) કરાવ્યું છે, જેણે દરેક જગ્યાએ સનસનાટી મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર લોકો રણવીર સિંહના આ કપડાં વગરના ફોટોશૂટ પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. દરમિયાન, હવે રણવીરે આ લેટેસ્ટ ફોટોશૂટ અંગે વધતા વિવાદ અંગે મૌન તોડ્યું છે.

ફોટોશૂટ પર રણવીર સિંહનું નિવેદન
નોંધનીય છે કે ગુરુવારે મોડી રાત્રે રણવીર સિંહની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી, જેમાં તે કપડા વગર જોવા મળી રહ્યો છે. રણવીર સિંહનું આ લેટેસ્ટ ફોટોશૂટ જોતા જ વાયરલ થઈ ગયું અને દરેક જગ્યાએ તેની ચર્ચા થવા લાગી. 

રણવીર સિંહે આ ફોટોશૂટ પેપર મેગેઝીન (Paper magazine) માટે કરાવ્યું છે અને આ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં રણવીરે પોતાનો ગુસ્સો કાઢ્યો અને કહ્યું,

“લોકો શું બોલે છે મને તેની ચિંતા નથી. લોકોનું કામ માત્ર બોલવાનું છે. મારે શું પહેરવું જોઈએ અને શું ન પહેરવું જોઈએ તે હું જાતે જ પસંદ કરીશ.એટલું જ નહીં, જો મને એવું લાગે તો હું 1000 લોકોની સામે આવું ફોટોશૂટ કરાવી શકું.” 

રણવીર સિંહની ટીકા થઈ રહી છે
વાસ્તવમાં આ વિવાદાસ્પદ ફોટોશૂટ બાદ હવે રણવીર સિંહની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. જેના આધારે રણવીર સિંહ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ ફોટોશૂટ માટે લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આટલું જ નહીં પશ્ચિમ બંગાળના TMC સાંસદ મિમી ચક્રવર્તીએ પણ રણવીર સિંહના ફોટોશૂટ પર કમેન્ટ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget