શોધખોળ કરો

Vijay Deverakonda સાથે સંબંધ અંગે Rashmikaએ ખુલીને વાત કરી, કહ્યું - 'હું તેની ખુબ નજીક છું...’

હાલના દિવસોમાં રશ્મિકા માલદીવમાં રજાઓ માણી રહી છે. ત્યારે એવી વાતો પણ થઈ રહી છે કે, વિજય દેવરકોંડા પણ તેની સાથે વેકેશન પર ગયો છે.

Rashmika Mandanna On Vijay Deverakonda: સાઉથની ફિલ્મોની ફેમસ હિરોઈન અને નેશનલ ક્રશ તરીકે જાણિતી રશ્મિકા મંદાના હાલ પોતાની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ 'ગુડબાય' (Goodbye)ને લઈ ચર્ચાઓમાં છે. આ સાથે રશ્મિકા સાઉથ એક્ટર વિજય દેવરકોંડા વિશે પણ હેડલાઈનમાં ચમકી રહી છે. અવારનવાર એવી અટકળો લગાવામાં આવે છે કે, આ બંને એક બીજાને ડેટ કરી રહ્યાં છે. હાલના દિવસોમાં રશ્મિકા માલદીવમાં રજાઓ માણી રહી છે. ત્યારે એવી વાતો પણ થઈ રહી છે કે, વિજય દેવરકોંડા પણ તેની સાથે વેકેશન પર ગયો છે. 7 ઓક્ટોમ્બરના રોજ એક જ સમયે બંને એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આ બધાની વચ્ચે હવે રશ્મિકાએ વિજય સાથેના સંબંધ પર ખુલીને વાત કરી છે.

રશ્મિકા મંદાનાએ શું કહ્યું?

ન્યુઝ18 સાથેની વાતચીતમાં રશ્મિકાએ વિજય દેવરકોંડા સાથે રિલેશનશિપમાં હોવાના સમાચાર પર વાત કરી હતી. રશ્મિકાએ કહ્યું કે, "અમે સમજીએ છીએ કે, અમે એક્ટર્સ છીએ અને અમારા પણ બધાની નજર છે અને લોકો અમારા વિશે વધુ જાણવા ઈચ્છે છે. સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે? તે હું જોઉં છું અને કેટલાક વીડિયો જોવા મને પસંદ આવે છે. પરંતુ આ બધા વિશે વિજય અને હું બેસીને ક્યારેય વાત કરતા નથી. અમારી 15 લોકોની ગેંગ છે અને જો તક મળે તો અમે તેમની સાથે બોર્ડ ગેમ રમીશું. અમે એક્ટર છીએ પરંતુ અમારા માટે અમારા મિત્રો બરાબર મહત્વ ધરાવે છે."

હું વિજયની ખુબ નજીક છું...

આ વાતચીતમાં રશ્મિકાએ આગળ જણાવ્યું કે, "હું હંમેશા એ જાણું છું કે, હું વિજયની ખુબ જ નજીક છું અને મારો જો કંઈ પણ પુછવાનું થાય તો હું તેની પાસે જઈને પુછી લઉં છું. હકિકતમાં અમે એકબીજાના ખુબ જ સારા દોસ્ત છીએ. અમે એકબીજા સાથે ઘણી વસ્તુઓ શેર કરીએ છીએ અને તેના પર ચર્ચા પણ કરીએ છીએ." આગળ ઘર વસાવવાના અને સંબંધોની વાત પર રશ્મિકાએ કહ્યું કે, "મને લાગે છે કે, રિલેશનશિપ એક એવી વસ્તુ છે જેના પર તમારો ઘણો સમય અને મહેનત લાગે છે. હાલ તો હું મારા કામમાં ઘણી વ્યસ્ત છું અને ભાગ્યે જ મને સમય મળે છે અને જો આવું કંઈ થવાનું હશે તો સ્વાભાવિક રીતે થશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો

દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 

IND A vs BAN A Semifinal:  સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનું શરમજનક પ્રદર્શન, વાઈડ બોલથી જીત્યું બાંગ્લાદેશ

Gujarat: સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં ભયંકર આક્રોશ, કરી દિધી આ મોટી માંગ

વિડિઓઝ

Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Two BLO Deaths Spark Outrage: SIRનું જીવલેણ ટેન્શન! 3 દિવસમાં BLOની કામગીરી કરતા 2 શિક્ષકના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
IND A vs BAN A Semifinal:  સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનું શરમજનક પ્રદર્શન, વાઈડ બોલથી જીત્યું બાંગ્લાદેશ
IND A vs BAN A Semifinal: સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનું શરમજનક પ્રદર્શન, વાઈડ બોલથી જીત્યું બાંગ્લાદેશ
Gujarat: સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં ભયંકર આક્રોશ, કરી દિધી આ મોટી માંગ
Gujarat: સમગ્ર ગુજરાતમાં SIRની કામગીરીને લઈ શિક્ષકોમાં ભયંકર આક્રોશ, કરી દિધી આ મોટી માંગ
દુબઈમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાયલટનું મોત, સામે આવ્યો વધુ એક વીડિયો 

IND A vs BAN A: સેમિફાઇનલમાં ભારતીય બોલરોની ધોલાઈ, છેલ્લી ત્રણ ઓવરમાં આપ્યા 61 રન; ભારતને મળ્યો 195 રનનો લક્ષ્યાંક

Weather Forecast :રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી સાથે માવઠાની અંબાલાલ પટેલની આગાહી

Sukanya Samriddhi Yojana : દર વર્ષે 1.5 લાખ જમા કરો, તો મેચ્યોરિટી પર કેટલા પૈસા મળે, સમજો ગણિત 

Embed widget