શોધખોળ કરો

રેખાએ એક ઇંટરવ્યૂ દરમિયાન ખોલ્યા અનેક રહસ્યો, કહ્યું- ‘હું એક સ્ત્રી સાથે કેમ લગ્ન ના કરી શકું’

Rekha: રેખા એકવાર સિમી ગ્રેવાલના શોમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ બીજા લગ્નના સવાલ પર ચોંકાવનારો જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ તેના જીવન વિશે ઘણા રહસ્યો ખોલ્યા હતા.

Rekha On Second Marriage: બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાએ પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. આજે પણ અભિનેત્રીના ચાહકોની કોઈ કમી નથી. તેણી હંમેશા તેના અભિપ્રાયમાં સ્પષ્ટ રહી છે અને રૂઢિચુસ્ત ધોરણોને તોડવામાં ક્યારેય અચકાતી નથી. પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ સફળ હોવા છતાં રેખાનું અંગત જીવન કોઈ રહસ્યથી ઓછું નથી.

View this post on Instagram
 
A post shared by Rendezvous With Simi Garewal (@rendezvouswithsimigarewal)

એકવાર રેખા સિમી ગ્રેવાલના શોમાં પહોંચી હતી અને તેણે તેના જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. આ દરમિયાન અભિનેત્રીએ અમિતાભ બચ્ચન સાથેની તેની કેમેસ્ટ્રી વિશે ખુલીને વાત કરી હતી સાથે સાથે ફરીથી લગ્ન વિશેની ચર્ચા પણ તેને ખૂબ જ સરળતાથી કરી હતી.

ફરી લગ્ન કરવાના સવાલ પર રેખાએ ચોંકાવનારો જવાબ આપ્યો

રેખાનું અંગત જીવન ખૂબ જ મુશ્કેલ હતું. વર્ષ 1990માં બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રીએ દિલ્હી સ્થિત બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.  પરંતુ તેણે તે જ વર્ષે આત્મહત્યા કરી લીધી હતી. સિમીના શોમાં એક વાર રેખા પહોંચી હતી અને પૂછ્યું હતું કે શું તે ફરીથી લગ્ન કરશે. રેખાના આ સવાલના જવાબે બધાને ચોંકાવી દીધા હતા. રેખાએ કહ્યું, "તમારો મતલબ પુરુષ છે?" આના પર સિમીએ કહ્યું, " હા એક સ્ત્રી પુરુષ સાથે જ લગ્ન કરે છે." આના પર રેખાએ જવાબ આપ્યો, "કેમ નહીં?" પછી તેણે ઉમેર્યું, "મે મારા મગજથી જ મારા વ્યવસાય સાથે લગ્ન કરી લીધા છે. હું કોઈ પાગલ માણસ નથી.

સિમીનું કહેવું છે કે આ દરમિયાન માત્ર એક પુરુષ જ મહિલાને સુરક્ષા આપી શકે છે. આના પર રેખા વચ્ચે બોલે છે , "તે માણસ સાથે કોઈ લેવાદેવા નથી. તે કેવા પ્રકારનો વ્યક્તિ છે તેના પર નિર્ભર છે".

અમિતાભ બચ્ચન સાથેના પ્રેમના સવાલ પર રેખાએ આ જવાબ આપ્યો હતો

આ ઈન્ટરવ્યુ દરમિયાન સિમી ગરેવાલે રેખાને પૂછ્યું હતું કે શું તે અમિતાભ બચ્ચન સાથે પ્રેમમાં છે? આ સવાલના જવાબમાં રેખાએ કહ્યું હતું કે, "બિલકુલ. આ એક મૂર્ખ પ્રશ્ન છે. આજ સુધી મને એવો કોઈ પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ માણસ નથી મળ્યો જે તેને પાગલ જેવો પ્રેમ ન કરતો હોય. તો હું કેવી રીતે બચી શકું". સિમી ગરેવાલ સાથે રેખાની આ મુલાકાતની ખૂબ ચર્ચા થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

Embed widget