શોધખોળ કરો

Rochelle Rao Baby Girl: બિગ બોસ 9 ફેમ કીથ સિકેરા અને રોશેલ રાવ બન્યા માતા-પિતા, એક્ટ્રેસે દિકરીને જન્મ આપ્યો

બિગ બોસ 9 ફેમ કીથ સિકેરા અને રોશેલ રાવના ઘરે એક નાનકડી દિકરીનો જન્મ થયો છે. અભિનેત્રી રોશેલે પુત્રીને જન્મ આપ્યો છે. આ કપલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે.

Rochelle Rao Baby Girl: બિગ બોસ 9 ફેમ કીથ સિકેરા અને રોશેલ રાવના ઘરે એક નાનકડી દિકરીનો જન્મ થયો છે. અભિનેત્રી રોશેલે પુત્રીને જન્મ આપ્યો છે. આ કપલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. રોશેલ અને કીથ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

પોસ્ટ શેર કરતી વખતે, કપલે લખ્યું - સૌથી મોટા આશીર્વાદ માટે  ભગવાનની પ્રાર્થના કરતા અમારી દિકરી  સિકેરાનો જન્મ 1 ઓક્ટોબર 2023 ના રોજ થયો હતો. તમારા અતૂટ પ્રેમ અને સમર્થન બદલ આભાર, અમે તમને બધાને પ્રેમ કરીએ છીએ. કીથ સિકેરાનું કહેવું છે કે તે હંમેશા દીકરી ઈચ્છતા હતા. દંપતીની ઈચ્છા હતી કે તેમનું પહેલું બાળક એક દિકરી હોવું જોઈએ. કીથ અને રોશેલ આ સમયે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.

View this post on Instagram
 
A post shared by Rochelle Rao Sequeira (@rochellerao)

ચાહકો પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે

ઇન્ડસ્ટ્રીના મિત્રો અને ચાહકો આ કપલની પોસ્ટ પર અભિનંદન આપી રહ્યા છે. કીથ અને રોશેલ માટે આ ક્ષણ ખૂબ જ યાદગાર અને ખુશીઓથી ભરેલી છે. રોશેલે આ પહેલા ગ્રાન્ડ બેબી શાવર કર્યું હતું. રોશેલ બેબી શાવરમાં યલ્લો આઉટફિટમાં ખૂબ જ શાનદાર  દેખાતી હતી. કરિયરની વાત કરીએ તો રોશેલે ટીવી પર ઘણા કોમેડી શો હોસ્ટ કર્યા છે.

View this post on Instagram
 
A post shared by Rochelle Rao Sequeira (@rochellerao)

આ કપલે 3 માર્ચ 2018ના રોજ લગ્ન કર્યા હતા

તમને જણાવી દઈએ કે કીથ અને રોશેલ બિગ બોસ સીઝન 9 માં મળ્યા હતા. બંનેની લવ સ્ટોરી શોમાં જ શરૂ થઈ હતી. જો કે, બિગ બોસ 9 દરમિયાન, એવા અહેવાલો આવ્યા હતા કે શોના નિર્માતાઓ બંનેના લગ્ન એક જ સમયે કરવા માંગે છે. પરંતુ આ થઈ શક્યું નહીં. આ કપલે 3 માર્ચ 2018ના રોજ લગ્ન કર્યા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ

Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી

Weather:ઉનાળાની શરૂઆત વચ્ચે આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, તો પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષોથી રસ્તા બંધ

Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ

ABP Premium

વિડિઓઝ

Trump Zelensky Meeting: ટ્ર્મ્પ અને જેલેસ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી, મીડિયાની હાજરીમાં આવી ગયા આમને સામનેHun To Bolish : હું તો બોલીશ :  આ છે ખનીજ અને મોતના માફિયાHun To Bolish : હું તો બોલીશ :  આ શિક્ષક નહીં, શેતાન છેRajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Weather:ઉનાળાની શરૂઆત વચ્ચે આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, તો પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષોથી રસ્તા બંધ
Weather:ઉનાળાની શરૂઆત વચ્ચે આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, તો પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષોથી રસ્તા બંધ
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં

Auto: ફેમિલી માટે ટોપ 3 સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઓછી કિંમતે આપે છે વધુ સારી રેન્જની ગેરંટી!

ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ

ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ

Embed widget