શોધખોળ કરો

રમજાન પર સલમાનના આવવાની અફવા ઉડતા જ લૉકડાઉનમાં રસ્તાં પર એકઠી થઇ હજારોની ભીડ, જાણો વિગતે

પોલીસ અનુસાર, બુધવાર સાંથે અચાનક એક અફવા ઉડી કે સલમાન ખાન લોકોને રાહત સામગ્રી વહેંચવા માટે આવી રહ્યો છે, બસ આ વાત જંગલમાં આગની જેમ પ્રસરી અને ફેલાઇ ગઇ, અને તેના સેંકડો ઉત્સાહિત ફેન્સ ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા

મુંબઇઃ રમજાન માસમાં સલમાન ખાનના બહાર આવવાની અફવાથી લોકોના ટોળા એકઠા થયાની ઘટના ઘટી હતી. ખરેખરમાં બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના ઠાણે જિલ્લાના ભિવંડી શહેરમાં આવવાના છે તેવી અફવા ઉડ્યા બાદ શહેરમાં હજારો લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ હતુ. ભિવંડીના ખાંડુપડા વિસ્તારમાં બુધવારે સાંજે આ ઘટના ઘટી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં અલ્પસંખ્યકો રહે છે, અને હાલ રમજાન માસમાં તેમના રોજા પણ ચાલી રહ્યાં છે. પોલીસ અનુસાર, બુધવાર સાંથે અચાનક એક અફવા ઉડી કે સલમાન ખાન લોકોને રાહત સામગ્રી વહેંચવા માટે આવી રહ્યો છે, બસ આ વાત જંગલમાં આગની જેમ પ્રસરી અને ફેલાઇ ગઇ, અને તેના સેંકડો ઉત્સાહિત ફેન્સ ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ લોકોની ભીડને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, તેમને કહ્યું અહીં કોઇ સેલિબ્રિટી આવવાનો નથી, અને લૉકડાઉન હોવાથી તરતજ બધા પોતાના ઘરે જતા રહો. છેવટે નિરાશ થયેલી ભીડ વિખેરાઇ ગઇ હતી. હાલ પોલીસ આ ખોટી અફવા ફેલાવનારાઓને શોધી રહી છે. રમજાન પર સલમાનના આવવાની અફવા ઉડતા જ લૉકડાઉનમાં રસ્તાં પર એકઠી થઇ હજારોની ભીડ, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પોતાના પનવેલ ફાર્મ હાઉસથી પોતાના મુંબઇ બ્રાન્દ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પોતાના માતાપિતાને મળવા પહોંચ્યો હતો. જોકે આ મુસાફરી વખતે તેને તંત્ર પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવી લીધી હતી અને રાત પહેલા જ પરત ફાર્મહાઉસમાં પરત ફર્યો હતો. અભિનેતાના માતા-પિતા સલીમ અને સલમા ખાન પોતાના બ્રાંદ્રા સ્થિત ઘરે રહે છે. જ્યારે સલમાન ખાન માર્ચમાં લૉકડાઉન થયુ ત્યારથી જ પોતાના પનવલે ફાર્મહાઉસ પર રોકાયો છે.

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget