શોધખોળ કરો

આખરે સૈફ અલી ખાને જણાવ્યું અમૃતા સાથે છૂટાછેડાનું કારણ, સારા વિશે પણ કરી આ વાત

સૈફ અલી ખાને પરિવાર અને સમાજની પરવા કર્યા વગર વર્ષ 1991માં 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે બંને પહેલીવાર મળ્યા હતા. તે સમયે અમૃતા બોલિવૂડની જાણીતી અભિનેત્રી હતી

બોલીવુડના છોટે નવાબ તરીકે જાણીતા અભિનેતા સૈફ અલી ખાને પરિવાર અને સમાજની પરવા કર્યા વગર વર્ષ 1991માં 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે બંને પહેલીવાર મળ્યા હતા. તે સમયે અમૃતા સિંહ બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ હતી અને સૈફ અલી ખાન ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તો બીજી તરફ, અમૃતા સૈફ કરતા 12 વર્ષ મોટી હતી પરંતુ બંનેએ કોઈપણ બાબતની પરવા કર્યા વગર લગ્ન કરી લીધા હતા. પરંતુ 13 વર્ષ બાદ 2004માં બંનેના છૂટાછેડા થઈ ગયા. એકવાર સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુમાં તેના છૂટાછેડા વિશે વાત કરી હતી.

View this post on Instagram
 
A post shared by Saif Ali Khan (@actorsaifalikhan)

જ્યારે સૈફ અલી ખાનને ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, તમે છૂટાછેડાના મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા હતા. તમે બાળકોને આ વિશે કેવી રીતે કહ્યું? શું તે તમારા મનમાં બોજ હતો?' આના પર સૈફે કહ્યું, ખરેખર, આ સૌથી ભયાનક બાબત છે. આજે પણ હું ઈચ્છું છું કે બધું અલગ હોત. આ કોઈ પણ સંજોગોમાં યોગ્ય ન હતું. અમૃતા સાથે અલગ થવું મારા માટે મુશ્કેલ નિર્ણય હતો. મેં એ સંબંધમાં શાંતિ મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો.

આખરે સૈફ અલી ખાને જણાવ્યું અમૃતા સાથે છૂટાછેડાનું કારણ, સારા વિશે પણ કરી આ વાત

સૈફ અલી ખાને આગળ કહ્યું કે, લગ્ન સમયે મારી ઉંમર માત્ર 20 વર્ષ હતી. મેં ક્યારેય અમૃતાથી અલગ થવાનું વિચાર્યું નહોતું. માતાપિતા બનવું એ એક મોટી જવાબદારી છે. બાળક ઘરની ખુશીઓથી અછુતુ રહે તે યોગ્ય નથી. તે સરળ ન હતું. પરંતુ ઘણી વખત તમારે ઘરની શાંતિ માટે આવા નિર્ણય લેવા પડે છે. હું સારા અને ઈબ્રાહિમ માટે સારું ઘર ઈચ્છતો હતો. તેથી જ મેં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.

ટોપ સ્ટોરી

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Embed widget