શોધખોળ કરો

સલમાનની હીરોઇને મુંબઇમાં ખરીદ્યું આલીશાન ઘર, અંદર જ છે જિમ અને સ્વિમિંગ પૂલ, કિંમત જાણીને ચોંકી જશો તમે.....

સલમાન ખાનનું એપાર્ટમેન્ટ પણ જેકલીનના ઘરથી થોડીક જ દૂર છે અને શાહરૂખ ખાનનું ઘર પણ નજીકમાં છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ આ વિસ્તારમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે

Jacqueline Fernandez Bought New House: બૉલીવુડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ ફરી એકવાર પોતાના ઘરને લઇને ચર્ચામાં આવી છે, જેકલિન ફર્નાન્ડિઝે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં એક નવું આલીશાન ઘર ખરીદ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈના બાંદ્રામાં આવેલું આ પાલી હિલ એક પૉશ વિસ્તાર છે, જ્યાં કેટલાય બૉલીવુડ સ્ટાર્સના ઘર છે. ટાઈમ્સ નાઉમાં છપાયેલા સમાચાર અનુસાર, જેકલિન ફર્નાન્ડિઝનું નવુ ઘર રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર, સૈફ અલી ખાન જેવા સ્ટાર્સના પડોશમાં છે.

સલમાન ખાનનું એપાર્ટમેન્ટ પણ જેકલીનના ઘરથી થોડીક જ દૂર છે અને શાહરૂખ ખાનનું ઘર પણ નજીકમાં છે. ખાસ વાત છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ આ વિસ્તારમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. હાલમાં તેમના ઘરનું બાંધકામ ચાલી રહ્યું છે. બીજી એક ખાસ વાત છે કે, જેકલિન ફર્નાન્ડિઝને સલમાનની હીરોઇન પણ ગણવામાં આવે છે, કેમ કે બન્ને વચ્ચે સારી બૉન્ડિંગ છે અને કેટલીય ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. 

આલીશાન ઘરમાં સ્વિમિંગ પૂલ અને જીમની પણ સુવિધા -  
એક રિયલ એસ્ટેટ સાઇટ અનુસાર, જેકલિન ફર્નાન્ડિઝનું નવું ઘર પાલી હિલની નવરોઝ બિલ્ડિંગમાં છે. આ બિલ્ડિંગના તમામ ઘર 1119 ચોરસ ફૂટ 2557 ચોરસ ફૂટ કાર્પેટ એરિયામાં બનેલા છે. તમામ એપાર્ટમેન્ટ 3 BHK અને 4 BHKના છે. આ ઘરોની કિંમત 12 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. ઘરની સાથે અન્ય સુવિધાઓની વાત કરીએ તો અહીં ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ અને જિમની સુવિધા છે.

આ ફિલ્મોમાં દેખાશે જેકલિન ફર્નાન્ડિઝ - 
હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, જેકલીનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે બહુ જલદી 40 દિવસના શૂટિંગ શિડ્યૂલ માટે લંડન (યુકે) જશે. આ દિવસોમાં તે આમાં ખૂબ જ વ્યસ્ત છે. જેકલીન ટૂંક સમયમાં વૈભવ મિશ્રાની ફિલ્મ 'ફતેહ'માં જોવા મળશે. આ એક ક્રાઈમ-એક્શન ફિલ્મ છે જેમાં તે સોનુ સૂદ અને વિજય રાજ ​​સાથે સ્ક્રીન શેર કરશે. આ ઉપરાંત તે આદિત્ય દત્તની એક્શન સ્પૉર્ટ્સ ફિલ્મ 'ક્રેક-જીતેગા તો જીગા'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ અને અર્જૂન રામપાલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ઇડીએ જપ્ત કરી હતી મિલકત - 
મહત્વનું છે કે, થોડાક મહિના પહેલા સુધી જેકલિન ફર્નાન્ડિઝ ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડ રૂપિયાના મની લૉન્ડ્રિંગ કેસ માટે હેડલાઇન્સમાં હતી. આ કેસમાં ઈડીએ તેની 7.27 કરોડની સંપત્તિ પણ જપ્ત કરી હતી.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget