શોધખોળ કરો

Happy Birthday Salim Khan: સલીમ ખાને હેલન સાથે લગ્ન કરવા કરી હતી જિદ્દ, તૂટી પડ્યો હતો મુસીબતોનો પહાડ

Salim Khan Birthday: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત પટકથા લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાન આજે તેમના 87માં જન્મદિવસની ખુશીઓ માણી રહ્યા છે.

Birthday Special Salim Khan: બોલિવૂડના લિજેન્ડ સ્ક્રીન રાઈટર જેમણે 'શોલે', 'દીવાર', 'જંજીર' અને 'ડોન' જેવી ક્લાસિકલ ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી તે સલીમ ખાન આજે તેમનો 87મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પોતાની લખેલી ફિલ્મોમાં એક્શન, રોમાન્સ, ટ્રેજેડી અને ડ્રામાનો મસાલો આપતા સલીમ ખાનનું અંગત જીવન કોઈ શાનદાર ફિલ્મની સ્ક્રિપ્ટથી ઓછું નહોતું. એકવાર તેઓના એક નિર્ણયે આખું ઘર તેમની વિરુદ્ધ થઇ ગયું હતું. આવો જાણીએ સલમાન ખાનના પિતાના એ નિર્ણય વિશે જે લેવાથી મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો.

લગ્નમાં અડચણ

પોતાના ઉત્કૃષ્ટ પટકથા લેખનની સુવાસથી દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચનાર સલીમ ખાનનું હૃદય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત ડાન્સર હેલન માટે ધડકવા લાગ્યું. હેલન પણ સલીમ ખાનને દિલથી પ્રેમ કરવા લાગી. પોતાના પ્રેમને સાકાર કરવા માટે સલીમ ખાને હેલન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બસ આ પછી પત્ની સલમા ખાન અને પુત્ર સલમાન સાથે આખો પરિવાર તેમની વિરુદ્ધ થઈ ગયો, પરંતુ તમામ અવરોધો છતાં સલીમે કોઈની વાત ન માની અને અંતે તેણે હેલનને પોતાની દુલ્હન બનાવી લીધી.

સલીમ ખાને કર્યો હતો ખુલાસો 

આ વાતનો ખુલાસો ખુદ સલીમ ખાને ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. તેમનું કહેવું હતું કે, જ્યારે તે હેલન સાથે તેના ઘરે પહોંચ્યો ત્યારે બાળકોએ તેના સંબંધો સ્વીકાર્યા ન હતા. સલમાન ખાન પણ આનાથી ખૂબ જ દુઃખી હતો. મીડિયા રિપોર્ટ મુજબ સલીમ ખાને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે સમયે તેઓ બાળક હતા. હેલન પ્રત્યે તેમનું અસભ્ય વર્તન દેખાતું હતું. બાળકો તે સમયે તેમની માતાની જેમ કે રીએક્ટ કરતા હતા.

લગ્ન પછી સમસ્યાઓ દૂર થઇ

શરૂઆતમાં સલીમ ખાનનો આખો પરિવાર આ વાતને લઈને તેના પર ખૂબ નારાજ હતો, પરંતુ પછી જ્યારે હેલન બધાને તેના પોતાના પરિવારની જેમ પ્રેમ કરતી હતી, પછીથી બધા ખુશીથી સાથે રહેતા હતા. ફિલ્મ કોરિડોરમાં સલીમ ખાન ઘણીવાર તેની બે પત્નીઓ અને આખા પરિવાર સાથે ખુશીથી હસતા જોવા મળે છે. સલીમ ખાને હેલનના વખાણ કરતા એક લેખમાં કહ્યું હતું કે અમે બાળકો વિશે વિચારતા નહોતા કારણ કે હેલનને તૈયાર પરિવાર મળ્યો હતો.

 

 

 

 

ટોપ સ્ટોરી

તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget