શોધખોળ કરો

Pathaan Tickets Price: રિલીઝ પહેલા પઠાણની ટિકિટ 2400 રુપિયામાં વેચાઈ રહી છે, શો હાઉસફુલ 

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ તેની રિલીઝ પહેલા જ ધમાલ મચાવી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ તોફાની ગતિએ ચાલી રહ્યું છે.

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ તેની રિલીઝ પહેલા જ ધમાલ મચાવી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ તોફાની ગતિએ ચાલી રહ્યું છે. શાહરૂખ પઠાણથી 4 વર્ષ બાદ મોટી સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. એસઆરકેના ચાહકો તેને પડદા પર જોવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં તેના ચાહકો કિંગ ઓફ રોમાન્સ શાહરૂખને પડદા પર જોવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી.

ફિલ્મ પઠાણની ટિકિટો આટલી મોંઘી વેચાઈ રહી છે

શાહરૂખના ચાહકોના ક્રેઝનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે કિંગ ખાનના ફેન્સ પઠાણને જોવા માટે ટિકિટ ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. 20 જાન્યુઆરીએ પઠાણનું એડવાન્સ બુકિંગ શરૂ થયું ત્યારથી જ ફિલ્મની ટિકિટના દર આસમાને પહોંચી ગયા છે. પરંતુ કિંગ ખાનના ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે સૌથી મોંઘી ટિકિટો ખરીદવાથી પાછળ નથી. 

ગુરુગ્રામના એમ્બિયન્સ મોલમાં પઠાણની ટિકિટ 2400, 2200 અને 2000 રૂપિયામાં વેચાઈ રહી છે. ટિકિટ આટલી મોંઘી હોવા છતાં તમામ શો ફુલ થઈ ગયા છે. આપણે એ વાત સાથે સહમત થવું પડશે કે ચાહકો શાહરૂખને ઘણો પ્રેમ કરે છે. એટલા માટે પઠાણને લઈને ચાલી રહેલા વિવાદની પણ ચાહકો પર કોઈ અસર થઈ નથી. ચાહકો તેમના કિંગને પડદા પર જોવા માટે આતુર છે.

દિલ્હીના કેટલાક મલ્ટીપ્લેક્સમાં પઠાણની ટિકિટ 2100 રૂપિયા સુધી વેચાઈ રહી છે. આ સિવાય કેટલાક થિયેટરોમાં સવારના શોની ટિકિટ 1000 રૂપિયા સુધી વેચાઈ રહી છે. પરંતુ મોંઘી ટિકિટો હોવા છતાં શાહરૂખની પઠાણની એડવાન્સ બુકિંગ તમામ રેકોર્ડ તોડી રહી છે. 'પઠાણ'ના હિન્દી અને તેલુગુ વર્ઝનની ટિકિટ સૌથી વધુ વેચાઈ રહી છે. Sacnilkના રિપોર્ટ અનુસાર, ફિલ્મે 14.66 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો સૌથી અલગ અવતાર જોવા મળશે. શાહરુખે પઠાણ માટે ઘણી મહેનત કરી છે. પઠાણમાં શાહરૂખ દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિલીઝ બાદ પઠાણ કેટલા રેકોર્ડ તોડે છે. બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણની તેના ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Embed widget