શોધખોળ કરો

શાહરૂખની દીકરી Suhana Khan અગસ્ત્યને કરી રહી છે ડેટ? અમિતાભના પૌત્રએ કહી આ વાત

Shah Rukh khanની દીકરી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સૂત્રના જણાવ્યા અનુસાર અગસ્ત્યએ સુહાનાને તેની ફેમિલી સાથે પરિચય કરાવ્યો હતો

Suhana Khan and Agastya Nanda: બોલિવૂડમાં સ્ટાર્સ વચ્ચેના અફેરની વાતો અવારનવાર સાંભળવા મળે છે અને હવે આ વાતોમાં એક નવી કહાની જોડાવા જઈ રહી છે. બોલિવૂડના ઉભરતા સ્ટાર્સની આ નવી ડેટિંગ સ્ટોરી છે. તે સ્ટાર કિડ્સમાંથી જેમણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે. પરંતુ દર્શકો તેમને કેટલા પસંદ કરે છે તે જોવાનું બાકી છે. હા હાલમાં જે ડેટિંગ અને અફેરના સમાચાર સાંભળવા મળી રહ્યા છે તે છે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને બોલિવૂડમાં પગ મૂક્યો છે. અહેવાલ છે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને ડેટ કરી રહી છે.

શું સુહાના ખાન અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્યને ડેટ કરી રહી છે?

એવી ચર્ચા છે કે 'ધ આર્ચીઝ'ની ડેબ્યુટન્ટ્સ અગસ્ત્ય નંદા અને સુહાના ખાન એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હાલમાં જ કપૂર પરિવાર દ્વારા આયોજિત ક્રિસમસ પાર્ટીમાં અમિતાભ બચ્ચનની પૌત્રી એટલે કે શ્વેતા નંદાના પુત્ર અગસ્ત્ય નંદા પણ પહોંચ્યા હોવાના અહેવાલ છે. જણાવી દઈએ કે અગસ્ત્ય રાજ કપૂરની દીકરી રિતુ નંદાનો પૌત્ર છે. એક સૂત્રએ જણાવ્યું હતું  કે કપૂર પરિવારની આ ક્રિસમસ પાર્ટીમાં અગસ્ત્યએ તેના પરિવારના સભ્યોને સુહાનાને મળાવી હતી અને તેનો પરિચય પોતાની પાર્ટનર તરીકે આપ્યો હતો

લવ સ્ટોરી ફિલ્મ 'ધ આર્ચીઝ'ના સેટ પરથી શરૂ થઈ

અહેવાલો અનુસાર આ બંને વચ્ચેની આ શરૂઆત ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'ના સેટ પર થઈ હતી. સૂત્રએ જણાવ્યું કે બંને એકબીજા સાથે ઘણો સમય વિતાવે છે અને તેઓ પોતાના બોન્ડને છુપાવવાની કોશિશ પણ કરતા નથી. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બંને અત્યારે પોતાના સંબંધોને ઓફિશિયલ કરવા નથી માંગતા.

શ્વેતા બચ્ચન સુહાનાને ખૂબ પસંદ કરે છે

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા મોટાભાગના લોકો તેમના બોન્ડિંગ વિશે જાણે છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અગસ્ત્યની માતા શ્વેતા બચ્ચને તેમના સંબંધો માટે સંમતિ આપી દીધી છે અને તેઓ પણ સુહાનાને ખૂબ પસંદ કરે છે. જો કે, આ બાબતે કલાકારો તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી.

આર્યન ખાન અને નવ્યા નવેલીના અફેરની ઊડી હતી અફવા

જણાવી દઈએ કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અમિતાભની પૌત્રી નવ્યા નવેલીનું નામ પણ એક સમયે નજીકથી જોડાયેલું હતું. બંને એક જ શાળામાં ભણતા હતા. ચર્ચા હતી કે બંને રિલેશનશિપમાં છે. જોકે, નવ્યાએ કહ્યું હતું કે બંને માત્ર સારા મિત્રો છે. બંનેની કથિક એમએમએસ ક્લિપને લઈને ઘણી અફવાઓ પણ ફેલાઈ હતી, પરંતુ પછીથી એ એમએમએસ ખોટા હોવાનું સામે આવ્યું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
Embed widget