શોધખોળ કરો

Shaktimaan: આઇકૉનિક સુપરહીરો 'શક્તિમાન' પર બનશે ફિલ્મ, સોની પિક્ચર્સે બતાવી ફિલ્મની પ્રથમ ઝલક

આજે પણ ‘શક્તિમાન’ ભારતના સૌથી આયકોનિક સુપરહીરો બ્રાન્ડ છે.

મુંબઇઃ એક્ટર મુકેશ ખન્નાએ પોતાના પાત્ર ‘શક્તિમાન’થી ઘરે-ઘરે લોકપ્રિયતા મેળવી છે. તે એક સમયે સુપરહીરો ટીવી શો હતો જેને બાળકોથી માંડી સૌ કોઇ પસંદ કરતા હતા. તમામ લોકો આ ટીવી શો જોવા માટે એક્સાઇટેડ રહેતા હતા. હવે ગુરુવારે સોની પિક્ચર્સે ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સે ફેન્સને એક સારા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં સોની પિક્ચર્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટવિટ કર્યું છે જેમાં આયકોનિક ફિલ્મ ‘શક્તિમાન’ની  જાહેરાત કરી છે. સિલ્વર સ્ક્રિન્સ પર એકવાર ફરી ‘શક્તિમાન’ જોવા મળશે.

સ્ટૂડિયોએ બ્રુઇંગ શોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને મુકેશ ખન્ના ભીષ્મ ઇન્ટરનેશનલ સાથે હાથ મિલાવ્યો છે. ટ્રાયોલોજીના રૂપમાં આ મેજિકને રીક્રિએટ કરવાની તક મળી રહી છે. ઇન્ડિયાના સુપરસ્ટાર આ ફિલ્મમાં જોવા મળશે. ‘શક્તિમાન’ના રાઇટ્સ સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શને ખરીદ્યા છે. ઇન્ડિયામાં ફિલ્મ સ્ટૂડિયો તેના પ્રોડક્શનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. મલયાલમ, તેલુગુ અને તમિલ સિવાય આ હિન્દીમાં રીલિઝ થશે.

આ ફિલ્મને અનેક મોટા ફિલ્મમેકર્સ મળીને બનાવશે. ઇન્ડિયન સુપરહીરો સ્પેસમાં પ્રથમવાર એવું થશે જ્યારે સિનેમાની દુનિયામાં આ ફિલ્મમાં અનેક નવું જોવા મળશે. સાથે જ અનેક યુનિક કોન્સેપ્ટ પર આ ફિલ્મ બનશે. પોસ્ટ-પ્રોડક્શન અને મૂવી-મેકિંગમાં અનેક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આજે પણ ‘શક્તિમાન’ ભારતના સૌથી આયકોનિક સુપરહીરો બ્રાન્ડ છે. 90ના દાયકામાં જ્યારે આ સીરિયલ શરૂ થઇ હતી તો તેની લોકપ્રિયતા એટલી વધુ હતી કે નાનાથી માંડી મોટી ઉંમરના લોકો પણ શક્તિમાનના ચાહક હતા. જાણીતા એક્ટર મુકેશ ખન્નાએ ‘શક્તિમાન’નો રોલ પ્લે કર્યો હતો.

Health Tips: આપ બહુ જલ્દી થાકી જાવ છો? તો આ રીતે કરો દિવસની શરૂઆત, રહેશો એનર્જેટિક

Amazon Deal: Valentine’s Day માટે બેસ્ટ ગિફ્ટ, Redmi નો નવો લોન્ચ થયેલો ફોન ખરીદો માત્ર 10 હજારમાં

Surat : 'લગ્ન કરવાની લાલચ આપી તેણે મારી સાથે સંબંધ બાંધ્યો, તેની પત્ની સાથ આપતી'

LIC IPO: વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAI એ LIC IPOને મંજૂરી આપી, હવે સેબીના ગ્રીન સિગ્નલની રાહ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે

સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે

જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!

W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે

ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

Embed widget