શોધખોળ કરો

Shehnaaz Gill એ સલમાન ખાનનો ફોન નંબર કર્યો હતો બ્લોક, એક્ટ્રેસે જણાવ્યું કેવી રીતે મળી ફિલ્મ KKBKKJ

ટીવી એક્ટ્રેસ શહેનાઝ ગિલ હવે સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે

Shehnaaz Gill Blocked Salman Number: ટીવી એક્ટ્રેસ શહેનાઝ ગિલ હવે સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હાલમાં શહનાઝ અને સલમાન સહિતની આખી સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંબંધમાં ટીમ હાલમાં જ 'ધ કપિલ શર્મા શો' પહોંચી હતી. આ દરમિયાન શહનાઝે ખુલાસો કર્યો હતો કે તેણે એકવાર સલમાનનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો.

કોમેડી શોમાં કપિલ શર્મા સાથે વાતચીત કરતી વખતે શહેનાઝે ખુલાસો કર્યો કે આ વાર્તા ત્યારની છે જ્યારે સલમાને તેને 'કિસી કા ભાઈ કિસી કી જાન' માં રોલ ઓફર કરવા માટે ફોન કર્યો હતો. તે સમયે તે અમૃતસરમાં હતી. જ્યારે સલમાને ફોન કર્યો ત્યારે તે તેના ફોન પર એક અજાણ્યો નંબર બતાવતો હતો.

શહનાઝે Truecaller એપ પર સલમાનનો નંબર ચેક કર્યો

શહનાઝે જણાવ્યું કે તેને અજાણ્યા નંબરો બ્લોક કરવાની આદત છે. આથી એ જાણ્યા વિના કે આ સલમાન ખાનનો નંબર હતો, તેણે તરત જ તેને બ્લોક કરી દીધો. થોડીવાર પછી શહનાઝને મેસેજ મળ્યો કે સલમાન તેને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પછી પણ શહનાઝને વિશ્વાસ ન થયો અને નંબર કન્ફર્મ કરવા માટે તેણે Truecaller એપ પર નંબર સર્ચ કર્યો અને પછી ખબર પડી કે તે ખરેખર સલમાન ખાનનો મોબાઇલ નંબર હતો. આ પછી તેણે તરત જ સલમાનનો નંબર અનબ્લોક કર્યો અને તેને સામે કોલ કર્યો હતો. આ પછી સલમાને તેને ફિલ્મમાં રોલ ઓફર કર્યો અને આ રીતે તેને તેનો બોલિવૂડ ડેબ્યૂ પ્રોજેક્ટ મળ્યો હતો.

સલમાન સાથે કામ કરતી વખતે નર્વસ ના થઇ

બીજી તરફ, ટ્રેલર લૉન્ચ પ્રસંગે શહનાઝે કહ્યું હતું કે તે ફિલ્મમાં કામ કરતી વખતે બિલકુલ નર્વસ નથી થઈ. તેણે આગળ કહ્યું કે તે તેની સૌથી ફેવરિટ છે અને પછી સલમાન અને બીજા બધા આવે છે.

કિસી કા ભાઈ કિસી કી જાન સ્ટાર કાસ્ટ

ફરહાદ સામજી દિગ્દર્શિત ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પૂજા હેગડે, પલક તિવારી, સિદ્ધાર્થ નિગમ, રાઘવ જુયાલ, જસ્સી ગિલ અને જગપતિ બાબુ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 21 એપ્રિલે ઈદના અવસર પર મોટા પડદા પર આવવા જઈ રહી છે.

Shehnaaz Gill એ સલમાન ખાનનો ફોન નંબર કર્યો હતો બ્લોક, એક્ટ્રેસે જણાવ્યું કેવી રીતે મળી ફિલ્મ KKBKKJ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ
10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
બધા પુરાવાનો નાશ કરી દો! ગૂગલે તેના કર્મચારીઓને કેમ આવું કહ્યું?
બધા પુરાવાનો નાશ કરી દો! ગૂગલે તેના કર્મચારીઓને કેમ આવું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ
10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
બધા પુરાવાનો નાશ કરી દો! ગૂગલે તેના કર્મચારીઓને કેમ આવું કહ્યું?
બધા પુરાવાનો નાશ કરી દો! ગૂગલે તેના કર્મચારીઓને કેમ આવું કહ્યું?
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
IPL 2025ના મેગા ઓક્શનમાં આ ખેલાડી પર લાગશે પહેલી, મળી શકે છે 20 કરોડથી વધુની રકમ
IPL 2025ના મેગા ઓક્શનમાં આ ખેલાડી પર લાગશે પહેલી, મળી શકે છે 20 કરોડથી વધુની રકમ
Adani Stocks: અદાણીના શેરમાં સુનામીના કારણે રોકાણકારોને રૂ. 2 લાખ કરોડનું નુકસાન, ગૌતમ અદાણીની નેટવર્થમાં 12 અરબ ડોલરનો ઘટાડો
Adani Stocks: અદાણીના શેરમાં સુનામીના કારણે રોકાણકારોને રૂ. 2 લાખ કરોડનું નુકસાન, ગૌતમ અદાણીની નેટવર્થમાં 12 અરબ ડોલરનો ઘટાડો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Embed widget