શોધખોળ કરો

રોહિત શેટ્ટીની આ વેબ સિરીઝમાં શિલ્પા શેટ્ટીનો એક્શન અવતાર, સીનના શૂટિંગનો વીડિયો થયો વાયરલ

શિલ્પા શેટ્ટી સતત પોતાના કરિયરને ટ્રેક પર લાવવાનો પ્રયત્ન કરી રહી છે. ફિલ્મી પડદે દેખાયા બાદ હવે શિલ્પા શેટ્ટી ઓટીટી પ્લેટફોર્મ પર પોતાના ડેબ્યુને લઈ ચર્ચામાં છે.

Shilpa Shetty Fighting Sequence From Her Upcoming Web Series: બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સતત પોતાના કરિયરને ટ્રેક પર લાવવાનો પ્રયત્ન કરી રહી છે. ફિલ્મી પડદે દેખાયા બાદ હવે શિલ્પા શેટ્ટી ઓટીટી પ્લેટફોર્મ પર પોતાના ડેબ્યુને લઈ ચર્ચામાં છે. જલ્દી જ હવે શિલ્પા રોહિત શેટ્ટીની સિરીઝ 'ઈંડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે. હવે આ સિરીઝમાં શિલ્પાનો એક્શન અવતાર સામે આવ્યો છે.

શિલ્પાએ વીડિયો શેર કર્યોઃ

અત્યારે રોહિત શેટ્ટી વેબ સિરીઝ ઈંડિયન પોલીસ ફોર્સનું શૂટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન વેબ સિરીઝના સેટ પર એક સીનના થઈ રહેલા શૂટિંગનો એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં શિલ્પા શેટ્ટીનો એક્શન અંદાજ જોવા મળી રહ્યો છે. ખુદ શિલ્પાએ પોતાના  ઈંસ્ટાગ્રામ પર ઈંડિયન પોલીસ ફોર્સની શૂટિંગ સાથે જોડાયેલ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી ખતરનાક એક્શન કરતી જોવા મળી  રહી છે.

View this post on Instagram
 
A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

સિદ્ધાર્થ અને શિલ્પા એક્શન કરતાં દેખાયાંઃ

આ વીડિયોમાં દેખાય છે કે, રોહિત શેટ્ટી આ સીનને શૂટ કરી રહ્યો છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટીને બ્લૂ ડ્રેસમાં જોઈ શકાય છે. તે એક રૉડથી ગુંડાઓને પીટતી જોવા મળી રહી છે. વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ એકશન કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શિલ્પાને આ રુપમાં જોઈને ફેન્સ આ સિરીઝ માટે ખુબ જ એક્સાઈટેડ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget