શોધખોળ કરો

Shilpa Shetty ના પૂરા પરિવારને થયો કોરોના, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ગત વર્ષે 2020માં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને દિકરી આરાધ્યા  કોરોનાથી સંક્રમિત થયા હતા. આ વર્ષે અક્ષય કુમાર, ગોવિંદા, આમિર ખાન, કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકરન, કેટરીના કૈફ, વિક્કી કૌશલ સહિત અન્ય કલાકારો પણ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા હતા.

મુંબઈ: કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. કોરોના (Coronavirus)મહામારીમાં ઘણા બોલીવૂડ સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. હાલમાં જ શિલ્પા શેટ્ટી(Shilpa shetty)ના પૂરા પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આપી છે.

શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું, 'મારા પરિવાર માટે 10 દિવસ ખૂબ જ મુશ્કેલ હતા. પહેલા મારા સસરા કોરોના વાયરસ(Coronavirus)થી સંક્રમિત થયા. બાદમાં મારા પતિ રાજ, મારા માતા સમીશા અને વિવાન પણ સંક્રમિત થયો હતો. દરેક કોરોના ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે. તમામ પરિવાર પોત-પોતાના અલગ-અલગ રૂમમાં રહે છે અને ડૉક્ટરની સલાહ પર ચાલી રહ્યા છીએ. આ સાથે જ તેણે કહ્યું તેમના ઘરના બે કર્મચારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની સારવાર ચાલી રહી છે. આ સાથે જ  શિલ્પા શેટ્ટીએ કહ્યું કે ભગવાનની કૃપા છે દરેક લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. તમામને માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ કરવા અને માનસિક રીતે સકારાત્મક થવાનો આગ્રહ કર્યો છે.'

ગત વર્ષે 2020માં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને દિકરી આરાધ્યા  કોરોનાથી સંક્રમિત થયા હતા. આ વર્ષે અક્ષય કુમાર, ગોવિંદા, આમિર ખાન, કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકરન, કેટરીના કૈફ, વિક્કી કૌશલ સહિત અન્ય કલાકારો પણ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા હતા.

દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3915 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,31,507 લોકો ઠીક પણ થયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

વિડિઓઝ

Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget