શોધખોળ કરો

Sania Mirzaના છૂટાછેડા પબ્લિસિટી સ્ટંટ? શોએબ મલિકના ઇન્સ્ટા બાયોએ ખોલી પોલ!

Sania Mirza and Shoaib Malik: શોએબ મલિક અને સાનિયા મિર્ઝા OTT શો 'ધ મિર્ઝા મલિક શો'માં સાથે કામ કરતા જોવા મળશે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- કેવા લોકો છે.

Sania Mirza and Shoaib Malik Divorce: સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સ બન્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ સેલિબ્રિટી કપલ ખરેખર અલગ થવા જઈ રહ્યું છે કે આ આખી કવાયત માત્ર તેમના આગામી OTT શોને પ્રમોટ કરવા માટે છે? હવે લેટેસ્ટ માહિતી અનુસાર ફરીથી તેમના છૂટાછેડાના સમાચાર પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.

છૂટાછેડાના સમાચાર માત્ર પબ્લિસિટી સ્ટંટ હતા

સાનિયા મિર્ઝા અને શોએબ મલિક ખરેખર છૂટાછેડા લેવા જઈ રહ્યા છે કે નહીં તેની સામે ચાહકો દ્વારા આપવામાં આવતી પ્રથમ દલીલ એ છે કે સાનિયા કે શોએબ મલિકે હજુ સુધી આ વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. બીજી તરફ તાજેતરમાં જ શોએબ મલિકના ઇન્સ્ટાગ્રામ બાયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેના પર લખ્યું છે- 'Superwoman @mirzasaniar'

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

શોએબ મલિકનું ઇન્સ્ટાગ્રામ બાયો ચર્ચામાં છે

હવે આ બાયો વાંચીને એવું બિલકુલ નથી લાગતું કે આ બંને વચ્ચે કઈ ખરાબ ચાલી રહ્યું છે. કારણ કે ડોવોર્સની વાત સાથે આ બાયો મેચ થતો નથી. શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડાના સમાચાર પર ફેન્સ કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે તેમના છૂટાછેડાના સમાચાર હકીકતમાં તેમના શોને પ્રમોટ કરવા માટેનો જાહેર સ્ટંટ હતો. જો કે ખરેખર આવું છે કે કેમ તે તો સત્તાવાર જાહેરાત બાદ જ ખબર પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget