શોધખોળ કરો
Advertisement
જ્હાન્વી કપૂર હવે કરશે સાઉથ ફિલ્મોમાં ડેબ્યૂ, આ એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે
એક્ટ્રેસ પાસે બૉલીવુડના અપકમિંગ પ્રૉજેક્ટ તો હાથમાં છે જ, ગુંજન સક્સેનાની બાયૉપિકમાં તો કામ કરી જ રહી છે
મુંબઇઃ બૉલીવુડની વધુ એક એક્ટ્રેસ હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવા જઇ રહી છે. એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હવે ટુંકસમયમાં સાઉથની ફિલ્મોમાં ચમકશે. રિપોર્ટ છે કે, 22 વર્ષીય એક્ટ્રેસ જ્હાન્વી કપૂર બૉલીવુડ બાદ હવે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે, અને તે સાઉથના સુપરસ્ટાર દેવરકોન્ડાની સાથે કરતી દેખાશે.
એક્ટ્રેસ પાસે બૉલીવુડના અપકમિંગ પ્રૉજેક્ટ તો હાથમાં છે જ, ગુંજન સક્સેનાની બાયૉપિકમાં તો કામ કરી જ રહી છે.
રિપોર્ટનું માનીએ તો જ્હાન્વી કપૂર પુરી જગન્નાથની ફિલ્મમાં જ્હાન્વી કપૂર અને વિજય દેવરકોન્ડા રોમાન્સ કરતા દેખાશે. હાલ આ ફિલ્મનુ નામ ફાઇટર રાખવામાં આવ્યુ છે.
Created with GIMP
ખાસ વાત છે કે, આ ફિલ્મ માટે જ્હાન્વી કપૂર પહેલી પસંદ ન હતી. પરંતુ કિયારા અડવાણી અને આલિયા ભટ્ટ પહેલી પસંદ હતી, પણ બન્નેએ ફિલ્મમાં કામ કરવાની મનાઇ કરી દીધી હતી. રિપોર્ટ છે કે, આ ફિલ્મનુ શૂટિંગ જ્હાન્વી 2020 શરૂ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement