શોધખોળ કરો

Success: બૉક્સ ઓફિસનો 'શહંશાહ' બની ચૂક્યો છે આ હીરો, અક્ષયથી લઇને ખાન સ્ટાર્સને પણ પાડી દીધા છે પાછળ

કાર્તિક આર્યન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ફ્રેડી (Freddy)ની રિલીઝને લઇને પણ ચર્ચામાં છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર બહુજ સ્ટ્રીમ થવાની છે.  

Kartik Aaryan Box Ofiice Success: કાર્તિક આર્યન (Kartik Aaryan) આજકાલ બહુજ ધમાલ મચાવી રહ્યો છે, બૉક્સ ઓફિસ પર બહુ જ ઓછા સમયમાં સક્સેસ મેળવી રહ્યો છે. તેની ફિલ્મ મતબલ અત્યારે સક્સેસની ગેરંટી બની ગઇ છે. કાર્તિક આર્યને આ પહેલા ભૂલ ભૂલૈયા 2 (Bhool Bhulaiyaa 2) કરી હતી, જેને બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. હવે તેને મોટી મોટી ફિલ્મો ઓફર થવા લાગી છે. રિપોર્ટ છેક કે કાર્તિક આર્યનને હેરા ફેરીની સિક્વિલ 3માં પણ એપ્રૉચ કરવામાં આવ્યો છે, એટલુ જ નહીં આ માટે આગામી અપકમિંગ ફિલ્મોમાં પણ એક્ટર દેખાઇ શકે છે. કાર્તિક આર્યન અક્ષય કુમારથી લઇને ખાન સ્ટાર્સ, એટલે સલમાન, શાહરૂખ અને આમિરને પણ પછાડી રહ્યો છે.

કાર્તિક આર્યન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ફ્રેડી (Freddy)ની રિલીઝને લઇને પણ ચર્ચામાં છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર બહુજ સ્ટ્રીમ થવાની છે.  

પાંચ વર્ષોમાં આપી આટલી સક્સેસ ફિલ્મો  - 
બૉલીવુડ હંગામાએ પોતાના એક રિપોર્ટમાં બતાવ્યુ છે કે વર્ષ 2022 માં કાર્તિક આર્યનની રિલીઝ થયેલી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2' બ્લૉકબસ્ટર રહી છે, આ ફિલ્મએ બૉક્સ ઓફિસ પર લગભગ 185 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ હતુ, વળી, વર્ષ 2018માં કાર્તિક આર્યનની 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' રિલીઝ થઇ હતી, જેને 108.95 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી છે. આ પછી 2019 માં કાર્તિક આર્યનબેક ટૂ બેક 'લૂકા છુપી' અને 'પતિ પત્ની ઔર વો' ફિલ્મો રિલીઝ થઇ. આ બન્ને ફિલ્મોએ 86.89 કરોડ અને 94 કરોડની કમાણી કરી હતી. 

આ ફિલ્મો જ ના કરી શકી કમાલ -
વર્ષ 2020 માં કાર્તિક આર્યને કંઇક ખાસ કમાલ ન હતો બતાવ્યો, તેની ફિલ્મ આજકલ 2 માત્ર 34.99 કરોડ રૂપિયા જ કમાઇ શકી હતી. આ ફિલ્મને લઇને ફેન્સની વચ્ચે ગજબનો હાઇપ હતો પરંતુ સિનેમાઘરોમાં ફ્લૉપ સાબિત થઇ હતી. 

ઋત્વિક રોશનની બહેન સાથે અફેરની ચર્ચા
તાજા રિપોર્ટ અનુસાર, સોશ્યલ મીડિયા પર કાર્તિક આર્યનના રિલેશનને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. એક રિપોર્ટની માનીએ તો કાર્તિક આર્યન અને ઋતિક રોશનની બેન પશ્મીના રોશન (Pashmina Roshan) ની વચ્ચે મુલાકાત વધવા લાગી છે. પશમીના અને કાર્તિકની ગાઢ મિત્રતાએ હવે એક નવો વળાંક લઈ લીધુ છે. 

રિપોર્ટ એવા પણ છે કે, કાર્તિક તેમના બિઝી ફિલ્મ શિડ્યૂલમાંથી પુરતો સમય કાઢીને પશ્મીનાને મળી રહ્યો છે, બન્ને સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરવા પસંદ કરે છે. તેમજ પૈપરાજીનો ધ્યાન ભટકાવવા માટે બન્ને તેમની તેમની ગાડીઓને ડ્રાઈવર સાથે મોકલી નાખે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget