શોધખોળ કરો

શું વાત કરો છો, Sunil Grover પાસે નથી કોઈ કામ! રેકડી લઈ મકાઇ વેચતો વીડિયો થયો વાયરલ

Sunil Grover: કપિલ શર્મા શોના પ્રખ્યાત કલાકાર સુનીલ ગ્રોવર આ દિવસોમાં શું કરી રહ્યો છે? કોમેડિયન અભિનેતાના ફેન્સ તેના કામને ખૂબ જ મિસ કરે છે.  આવી સ્થિતિમાં હવે સુનીલનો એક વીડિયો સામે આવ્યો છે.

Sunil Grover Viral Video: સુનીલ ગ્રોવરના ચાહકો તેના જીવન વિશે જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં ચાહકો જાણવા માંગે છે કે તે આ દિવસોમાં તેના જીવનમાં શું કરી રહ્યો છે, જોકે ટૂંક સમયમાં સુનીલ ગ્રોવર સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં જોવા મળશે.

View this post on Instagram
 
A post shared by Sunil Grover (@whosunilgrover)

સુનીલ ગ્રોવર ક્યાં છે અને શું કરે છે?

સુનીલ ગ્રોવર આ દિવસોમાં મકાઈ શેકી રહ્યો છે. વિશ્વાસ નથી આવતોને, અમે તમને એ વાત કહી રહ્યા છીએ જે અમે અમારી આંખોથી જોયું છે. જો તમે ઇચ્છો તો તમે પણ જોઈ શકો છો. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં સુનીલ ગ્રોવર એક રેકડીમાં બેઠો છે અને મકાઇ શેકી રહ્યો છે. પવન હોવાના લીધે ચૂલામાં આગની જ્વાળા ઓલવાઈ ના જાય તે માટે સતત પંખો હલાવી રહ્યો છે અને મકાઇને શેકી રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે સુનીલ ગ્રોવરે કેપ્શનમાં લખ્યું- હું એક નવું મિશન શોધી રહ્યો છું.

સુનીલના આ વીડિયોને ફેન્સ તરફથી આવી પ્રતિક્રિયા મળી રહી છે

સુનીલ ગ્રોવરના ફેન્સ આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેના ચાહકો એવું કહેતા જોવા મળ્યા કે તમે શું કરો છો, તમે મકાઈ શેકી રહ્યા છો. તો કોઈએ કહ્યું કે આ દિવસોમાં ક્યાં છો. એક ભાઈને પૂછ્યું, તમે નવો પ્રોજેક્ટ લઈને ક્યારે આવશો, ટીવી પર અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ, તો કોઈએ સુનીલને કહ્યું- સર, તમારી રાહ જોઈને થાકી ગયા, હવે કપિલ શર્માના શોમાં આવો. ઘણા લોકો એવા હતા જેઓ સુનીલને કપિલના શોમાં પાછા ફરવાનું કહેતા જોવા મળ્યા હતા. એટલે કે કપિલના શોમાં ફેન્સ સુનીલને ખૂબ મિસ કરી રહ્યા છે. સુનીલ વિશે એક ચાહકે કહ્યું - જો તમને તે પસંદ નથી, તો કપિલના શોમાં ન આવો, પરંતુ ઓછામાં ઓછો તમારો વીડિયો યુટ્યુબ પર શેર કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget