શોધખોળ કરો

જલદી શરૂ થશે 'નૉ એન્ટ્રી' સિક્વલની શૂટિંગ, સલમાન સાથે આ કલાકારો દેખાશે ફિલ્મમાં.........

નૉ એન્ટ્રી ફિલ્મ વર્ષ 2005માં બની હતી, અને હવે આ ફિલ્મને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો નૉ એન્ટ્રી સિક્વલ (No Entry Sequal)માં પહેલા પાર્ટની પુરેપુરી કાસ્ટ દેખાશે

Anees Bazmee Opened Up On Salman Khan Starrer Movie No Entry Sequel: સલમાન ખાન (Salman Khan) સ્ટારર ફિલ્મ નૉ એન્ટ્રી (No Entry) એ બૉક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી હતી, લાંબા સમયથી આ ફિલ્મની સિક્વલને લઇને ચર્ચા થઇ રહી છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મની સિક્વલને લઇને વાતો કરવામાં આવી રહી હતી. હવે રિપોર્ટ છે કે બહુ જલદી નૉ એન્ટ્રીની સિક્વલ બનવા જઇ રહી છે. 

નૉ એન્ટ્રી ફિલ્મ વર્ષ 2005માં બની હતી, અને હવે આ ફિલ્મને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો નૉ એન્ટ્રી સિક્વલ (No Entry Sequal)માં પહેલા પાર્ટની પુરેપુરી કાસ્ટ દેખાશે. સલમાન ખાન (Salman Khan) ઉપરાંત ફરદીન ખાન (Fardeen Khan), અનિલ કપૂર (Anil Kapoor) અને બાકીના સ્ટાર્સ જલદી સિક્વલનુ શૂટિંગ શરૂ કરી દેશે. 

તાજેતરમાં જ ફિલ્મ મેકર અનીસ બઝ્મી (Anees Bazmee) એ સ્પષ્ટતા કરી છે કે નૉ એન્ટ્રીની સિક્વલમાં સલમાન ખાન, ફરદીન ખાન અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે. વળી એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇશા દેઓલ (Isha Deol), લારા દત્તા (Lara Dutta), બિપાશા બસુ (Bipasha Basu), સેલીના જેટલી (Celina Jaitly) અને સમીરા રેડ્ડી (Sameera Reddy) પણ ફિલ્મમાં દેખાશે. 

એક ઇન્ટરવ્યૂમાં અનીસ બઝ્મીએ ખુદ બતાવ્યુ કે આ પ્રૉજેક્ટને લઇને સલમાન ખાન બહુજ સીરિયસ છે, અને જલદી આ ફિલ્મનુ શૂટિગ શરૂ કરી દેવા માંગે છે. અનીસ બઝ્મીએ આગળ કહ્યું કે તે ચારમાંથી પાંચ વાર સલમાનને મળી ચૂક્યા છે, અને દરેક વખતે તેને કહ્યું કે, જલદી ફિલ્મ શરૂ કરવાની છે. 

આ પણ વાંચો....... 

Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી

LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો

દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ

અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર

બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ

Embed widget