શોધખોળ કરો

સુશાંત કેસમાં એમ્બ્યૂલન્સ ડ્રાઇવરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'સુસાઇડ નથી મર્ડર છે, ફાંસીથી પગ કેવી રીતે તુટે?'

સુ્ત્રો અનુસાર સુશાંતની બૉડીને જે એમ્બ્યૂલન્સમાં હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, તેના ડ્રાઇવરે કહ્યું કે, સુશાંતનુ મોત સુસાઇડ નહતુ. તેની બૉડીમાં કોઇ પણ ઝેર ન હતુ, સુશાંતે જો જાતે જ ફાંસી લગાવી તો તેના પગ કેમ તુટી ગયા?

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આ કેસને લઇને દરેક બાજુ ચર્ચા થઇ રહી છે. વળી દરરોજ આ કેસમાં નવા નવા ખુલાસો થઇ રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે સુશાંતની બૉડીને હૉસ્પીટલ સુધી પહોંચાડનારા એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુ્ત્રો અનુસાર સુશાંતની બૉડીને જે એમ્બ્યૂલન્સમાં હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, તેના ડ્રાઇવરે કહ્યું કે, સુશાંતનુ મોત સુસાઇડ નહતુ. તેની બૉડીમાં કોઇ પણ ઝેર ન હતુ, સુશાંતે જો જાતે જ ફાંસી લગાવી તો તેના પગ કેમ તુટી ગયા? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે કહ્યું કે, રાતના સમયે પૉસ્ટમૉર્મ રૂમમાં લાઇટ ડીમ રહે છે, અને દિવસના સમયે લાઇટ બરાબર હોય છે. મને નથી ખબર કે પૉસ્ટમૉર્મ રૂમમં અંદર શુ થયુ, પણ હુ એ જાણુ છુ કે સુશાંત સિંહ રાજપૂતનુ મોત સુસાઇડ નહીં મર્ડર છે. સુત્રો અનુસાર, તાજેતરમાં જ AIIMSની ફૉરેન્સિક ટીમે સુશાંતના મોત મામલામાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે. સુશાંતની વિસરા રિપોર્ટમાં કોઇ ઝેર સામે નથી આવ્યુ. ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા સુશાંતના પિતા કેકે સિંહે દાવો કર્યો કર્યો હતો કે સુશાંતને એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ ઝેર આપીને માર્યો છે. વળી, સીબીઆઇએ થોડાક સમય પહેલા ફૉરેન્સિક તપાસ માટે દિલ્હીની એઇમ્સ હૉસ્પીટલના ત્રણ સભ્યોની ડૉક્ટરોની એક સ્પેશ્યલ ટીમને મુંબઇ સુશાંતના ઘરે બોલાવી હતી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યભરમાં મેઘમહેર, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યભરમાં મેઘમહેર, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Embed widget