શોધખોળ કરો
Advertisement
ચારેય બાજુથી ફસાયેલી રિયાના સપોર્ટમાં આવ્યા આ મોટા ફિલ્મમેકર, બોલ્યા- રિયાને એકવાર......
ગોપાલ વર્માએ લિંક સાથે લખ્યું- જો તમે કોઇને ખોટી રીતે શિકાર થવા પર સપોર્ટ નથી કરતા, તો જ્યારે તમે ખોટી રીતે શિકાર થાઓ ત્યારે તમારો કોઇપણ સપોર્ટ કરનારો નથી હોતા. બસ એક ફેર હિયરિંગ આપો....
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ચારેય બાજુથી આરોપોમાં ફસાયેલી રિયાના સપોર્ટમાં બૉલીવુડના જાણીતા અને મોટા ફિલ્મ મેકર રામગોપાલ વર્મા ઉતર્યા છે. રામ ગોપાલ વર્માએ રિયાની એક ખાનગી ટીવી ચેનલના ઇન્ટરવ્યૂની લિંક ટ્વીટર પર શેર કરી છે, અને રિયાને સપોર્ટ કર્યો છે.
ગોપાલ વર્માએ લિંક સાથે લખ્યું- જો તમે કોઇને ખોટી રીતે શિકાર થવા પર સપોર્ટ નથી કરતા, તો જ્યારે તમે ખોટી રીતે શિકાર થાઓ ત્યારે તમારો કોઇપણ સપોર્ટ કરનારો નથી હોતા. બસ એક ફેર હિયરિંગ આપો....
ગોપાલ વર્મા આ પહેલા પણ રિયા ચક્રવર્તીનુ સમર્થન કરી ચૂક્યા છે. થોડાક દિવસો પહેલા તેમને કહ્યું હતુ પરંતુ દરેક જગ્યાએ રિયાને સુશાંતના મોતની જવાબદાર માનવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયામાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ચારેય બાજુ લોકો રિયાને દોષી માની લીધી છે, અને તેની નિંદા કરી રહ્યાં છે. આપણા સમાજની સમસ્યા છે કે મહિલાને ડાયન માની લેવામાં આવે છે, અને પછી તેનો શિકાર કરીને મારી નાંખવામાં આવે છે.
નોંધનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઇના બ્રાંદ્રામાં પોતાના ઘરે મૃત હાલતમાં મળ્યો હતો. આ પછી સુશાંતના પિતા કેકે સિંહે 25 જુલાઇએ પટનામાં રિયાન અને તેના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને હવે આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement