શોધખોળ કરો

સુશાંતનો પક્ષ લેવા મામલે સુશાંતના વકીલે કંગના રનૌત પર લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું- તે જે કરી રહી છે તે.......

કંગનાએ સુશાંત કેસમાં બૉલીવુડ માફિયાઓ સામે સીધો મોરચો ખોલ્યો હતો, અને તે સુશાંતના પિતાને સુશાંત કેસમાં ન્યાય મળે તે માટે સપોર્ટ કરી રહી હતી. જોકે, હવે સુશાંતના પિતા કેકે સિંહના વકીલે કંગના પર જ નિશાન સાધ્યું છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે સતત ન્યાયની માંગ કરી હતી. કંગનાએ સુશાંત કેસમાં બૉલીવુડ માફિયાઓ સામે સીધો મોરચો ખોલ્યો હતો, અને તે સુશાંતના પિતાને સુશાંત કેસમાં ન્યાય મળે તે માટે સપોર્ટ કરી રહી હતી. જોકે, હવે સુશાંતના પિતા કેકે સિંહના વકીલે કંગના પર જ નિશાન સાધ્યું છે. સુશાંતના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, કંગના ના તો સુશાંતની પ્રતિનિધિ છે, અને ના દોસ્ત. તે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ સામે લડી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતના વકીલ વિકાસ સિંહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતુ કે - કંગનાનો મુદ્દો સાચો છે, સુશાંત પણ નેપૉટિઝ્મનો ભોગ બન્યો છે, પણ કંગના સુશાંતનુ પ્રતિનિધિત્વ નથી કરી રહી, તે જે પણ કરી રહી છે તે પોતાના માટે કરી રહી છે.
આ ઉપરાંત વિકાસ સિંહે પોતાના એક ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યુ હતુ કે, કંગના પોતાનો એજન્ડા ચલાવી રહી છે, અને જેની સાથે તેનો પર્સનલ પ્રૉબ્લમ છે, તેને નિશાન બનાવી રહી છે. સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપૉટિઝ્મથી પરેશાન રહ્યો હશે. પરંતુ તેના કેસમાં આ મુદ્દો તપાસનો પ્રાથમિક કોર્સ નથી કેમકે મુખ્ય વાત છે કે કઇ રીતે રિયા ચક્રવર્તી અને તેની ગેન્ગે સુશાંતને ખતમ કરી દીધો ?
હવે કંગનાએ પણ સુશાંતના ફેમિલી વકીલ વિકાસનો એક વીડિયો શેર કરતા લખ્યું- શુંસાતના પરિવાર અને વકીલે હંમેશા મારા સંઘર્ષનુ સમર્થન કર્યું છે, સાવધાન રહે. આ ઉપરાંત કંગનાએ બીજુ એક ટ્વીટ કરતા લખ્યું- મૂવી માફિયા અને બિકાઉ મીડિયા ફરીથી. સુશાંત સિંહ રાજપૂતના વકીલ અને પરિવારે મારા વિરુદ્ધ કંઇ નથી કર્યું, પણ આ અફવા ફેલાઇ રહી છે. સુશાંતનો પક્ષ લેવા મામલે સુશાંતના વકીલે કંગના રનૌત પર લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું- તે જે કરી રહી છે તે.......
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Embed widget