શોધખોળ કરો

મુંબઇ પોલીસને સુશાંતની બેન્ક ડિટેલમાં શું મળ્યુ, કોને ખબર હતો સુશાંતના મોબાઇલનો પાસવર્ડ? જાણો વિગતે

સુશાંતના મેનેજરને સુશાંતના ફોનનો પાસવર્ડ ખબર હતો, ફોન ખોલ્યા બાદ છેલ્લો કૉલ ત્રણ વાગ્યાનો દેખાયો, સુશાંતે પોતાના મિત્ર અને એક્ટર મહેશ શેટ્ટીને કૉલ કર્યો હતો

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ હવે મુંબઇ પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે, અભિનેતાના મોબ બાદ બૉલીવુડની કાર્યશૈલી અને કેટલાકો પર પર સવાલો ઉઠવા લાગ્યા છે. મહારાષ્ટ્ર સરકારે સુશાંતના મોતની તપાસને છેક સુધી લઇ જવાનો આદેશ આપ્યો છે. સુત્રો અનુસાર સુશાંત સિંહ રાજપૂતનો છેલ્લા પાંચ મહિનાથી ડિપ્રેશનનો ઇલાજ ચાલી રહ્યો હતો, મુંબઇ જાણીતા મનોચિકિત્સક સુશાંતનો ઇલાજ કરી રહ્યાં હતા. સુશાંતે ડિપ્રેશનની દવાઓ ખાવાનુ બંધ કરી દીધુ હતુ. મિત્રો અને કુકે પોલીસને જણાવ્યુ કે સુશાંતનો વ્યવહાર અસામાન્ય હતો, સુશાંત ઉડો ડિપ્રેશનમાં હતો. સુશાંતના મેનેજરને સુશાંતના ફોનનો પાસવર્ડ ખબર હતો, ફોન ખોલ્યા બાદ છેલ્લો કૉલ ત્રણ વાગ્યાનો દેખાયો, સુશાંતે પોતાના મિત્ર અને એક્ટર મહેશ શેટ્ટીને કૉલ કર્યો હતો, પણ મહેશે કૉલ ન હતો ઉઠાવ્યો. મહેશે રવિવારે બપોરે 12 વાગે બપોરે કૉલ કર્યો પણ સુશાંતે કૉલ ના ઉઠાવ્યો. ત્યાં સુધી સુશાંતનુ મોત થઇ ચૂક્યુ હતુ. મુંબઇ પોલીસને સુશાંતની બેન્ક ડિટેલમાં શું મળ્યુ, કોને ખબર હતો સુશાંતના મોબાઇલનો પાસવર્ડ? જાણો વિગતે મુંબઇ પોલીસે તપાસનો વ્યાપ આર્થિક તંગી તરફ પણ રાખ્યો હતો, આજે સવારે સુશાંત સિંહ રાજપૂતની બેન્ક ડિટેલ મુંબઇ પોલીસના હાથે લાગી, હાલ તો ટ્રાન્ઝેક્શનામાં કોઇ મોટુ નુકશાન બેન્ક સ્ટેટમેન્ટમાં ના દેખાયુ. પૉસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં નારકોટિક્સના કોઇ લક્ષણ ના મળ્યા, એટલે કે કોઇપણ પ્રકારના નશામાં સુશાંત ન હતો. પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે શ્વાસ રુંધાવવાથી સુશાંતનુ મોત થયુ, સુશાંતના વાઇટલ અંગોને મુંબઇની જે જે હૉસ્પીટલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે તપાસનો વ્યાપ સુશાંત સિંહ રાજપૂતના પર્સનલ સંબંધો અને નજીકના મિત્રોની આજુબાજુ છે.મુંબઇ પોલીસ સુ્ત્રો અનુસાર થોડાક સમય પહેલા સુશાંતની તેના પિતા સાથે ફોન પર વાત થઇ હતી, જેમાં પિતાના આગ્રહ પર સુશાંતે નવેમ્બરમાં લગ્ન કરવાની વાત માની લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget