શોધખોળ કરો

The Kerala Story: 'The Kerala Story' પર પ્રતિબંધની માંગ, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

સુપ્રીમ કોર્ટે ફિલ્મ ' The Kerala Story' વિરુદ્ધની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે

સુપ્રીમ કોર્ટે ફિલ્મ ' The Kerala Story' વિરુદ્ધની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ફિલ્મ પર પોતાનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદારો કેરળ હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે.  આ ફિલ્મ 5મી મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. એટલા માટે હાઈકોર્ટ આ મામલે વહેલી સુનાવણી પર વિચાર કરી શકે છે.

'ધ કેરળ સ્ટોરી' સામેનો વિરોધ સમાપ્ત થશે!

'ધ કેરળ સ્ટોરી'ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે. આ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. 'ધ કેરળ સ્ટોરી' અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટ દરેક કેસમાં ઉપાય તરીકે ન આવી શકે. આ મામલે હાઈકોર્ટમાં જઈ શકો છો. અમે અહી સુપર હાઇકોર્ટ બની શકીએ નહીં.

ફિલ્મમાં કોઈ સત્ય નથી

અદા શર્મા અભિનીત ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ નર્સ બનવા માંગતી છોકરીઓની વાર્તા દર્શાવે છે પરંતુ બાદમાં તે ISISની આતંકી બની જાય છે. 'ધ કેરળ સ્ટોરી'ના ટ્રેલરમાં બ્રેઈન વોશ, લવ જેહાદ, હિઝાબ અને આઈએસઆઈએસ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ મુસ્લિમો વિરુદ્ધ છે. અરજીમાં 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

જ્યારે ફિલ્મના  પ્રોડ્યુસર વિપુલ શાહને પૂછવામાં આવ્યું કે શું આ પ્રોપગેન્ડા ફિલ્મ છે. આના પર તેમણે કહ્યું હતું કે 'મને લાગે છે કે જ્યારે તાર્કિક ચર્ચા પૂરી થઈ જાય છે, ત્યારે કહેવું ખૂબ જ સરળ છે કે તે એક પ્રોપગેન્ડા ફિલ્મ છે. જે લોકો કહી રહ્યા છે કે આ એક પ્રોપગેન્ડા ફિલ્મ છે, તેમાંથી કોઈએ આ ફિલ્મ જોઈ નથી. જોતા પહેલા નક્કી થઇ જાય છે કે આ એક પ્રોપગેન્ડા ફિલ્મ છે.

જ્યારે ફિલ્મના ડાયરેક્ટર સુદીપ્તો સેનને ફિલ્મ બનાવતી વખતે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે 'હું સમસ્યાઓની વાત નથી કરતો. આ અમે અમારી પસંદગીથી ગયા હતા.

ફિલ્મ કયા મુદ્દા પર બની છે?

ફિલ્મમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કેરળમાંથી ગુમ થયેલી 32,000 છોકરીઓની વાર્તા છે જેનું બ્રેઈનવોશ કરીને તેમને ઈસ્લામ કબૂલ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેને ISIS સાથે જોડીને આતંકવાદી બનાવવામાં આવી હતી. 'ધ કેરળ સ્ટોરી' 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget